• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 16, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હુતી બળવાખોરોનો યમનમાં હુમલો,રાષ્ટ્રપતિ ભવન પરિસર ઉપર અનેક મિસાઇલો ઝીંકી

યમનના વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ તે સમયે એડન સ્થિત સંકુલમાં હાજર હતા, તેઓ સુરક્ષિત હોવાનો દાવો

dharmendravaghela by dharmendravaghela
2026-10-16 11:43:15
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યમનની વચગાળાની રાજધાની એડન શહેરમાં, હુથીઓએ રાષ્ટ્રપતિ મહેલ સંકુલ પર હુમલો કર્યો છે અને આ દરમિયાન અનેક મિસાઇલો છોડી છે. આ માહિતી બે સરકારી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. યમનની રાજધાની એડન શહેરમાં, હુતીઓએ રાષ્ટ્રપતિ ભવન સંકુલ પર હુમલો કર્યો છે. અનેક મિસાઇલો છોડી છે. રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ભવનની આસપાસના વિસ્તારમાં જોરદાર વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો.
એવું માનવામાં આવે છે કે તેમનો ઉદ્દેશ્ય હાલમાં તેમના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં પોતાનો પ્રભાવ વિસ્તારવાનો છે. યમનના વડાપ્રધાન અને અન્ય મંત્રીઓ, જેઓ તે સમયે એડન સ્થિત આ સંકુલમાં હાજર હતા, તેઓ સુરક્ષિત છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રાષ્ટ્રપતિ ભવનના બે સુરક્ષાકર્મીઓ માર્યા ગયા છે. હાલમાં સ્થાનિકોને સુરક્ષિત સ્થાને ખસેડવા માટેની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી રહી છે. આ પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા છ વિસ્ફોટો થયા છે. સાઉદી અરેબિયા સાથે ચાલી રહેલા સંઘર્ષને જોતાં, હુતીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની વૈશ્વિક ફલક પર નોંધ લેવાઈ રહી છે. આ વિસ્તાર યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારનો આધાર છે, જેને સાઉદી અરેબિયાનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત છે.બળવાખોરોએ તેમના હુમલાઓમાં વધારો કર્યો છે. જે એક નોંધપાત્ર બદલાવ છે, સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થીથી થયેલા કરાર બાદ આવા હુમલા નહિવત હતા અથવા લગભગ થતા જ નહોતા. આ જૂથે સાઉદી અરેબિયાના વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે અને રાતા સમુદ્રમાં નાકાબંધી લાદી દીધી છે.

Tags: huthi attack yaman
Previous Post

પેટ્રોલ- ડીઝલના નિકાસ ઉપર લાગતા વિન્ડફોલ ટેક્સમાં કરાયો મોટો ફેરફાર

Next Post

દિલ્હીમાં સીજેપી તિરંગા માર્ચ યોજે એ પહેલા અડધી રાતે NSUIના મોટાપાયે દેખાવો: અનેકની અટકાયત

dharmendravaghela

dharmendravaghela

Related News

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે
તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે

October 16, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત
તાજા સમાચાર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત

October 16, 2026
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું
તાજા સમાચાર

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

October 16, 2026
Next Post
દિલ્હીમાં સીજેપી તિરંગા માર્ચ યોજે એ પહેલા અડધી રાતે NSUIના મોટાપાયે દેખાવો: અનેકની અટકાયત

દિલ્હીમાં સીજેપી તિરંગા માર્ચ યોજે એ પહેલા અડધી રાતે NSUIના મોટાપાયે દેખાવો: અનેકની અટકાયત

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In