• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 16, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં સીજેપી તિરંગા માર્ચ યોજે એ પહેલા અડધી રાતે NSUIના મોટાપાયે દેખાવો: અનેકની અટકાયત

મોડી રાત્રે કથિત મારપીટના કેસમાં એફઆઈઆર નોંધવાની માંગ સાથે NSUIના કાર્યકરોએ મહિલા સભ્યો સાથે જોરદાર પ્રદર્શન કર્યું

dharmendravaghela by dharmendravaghela
2026-10-16 11:45:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રસ્તાવિત ‘તિરંગા માર્ચ’ પહેલા ગુરુવારે મોડી રાત્રે રાજકીય અને પોલીસ તંત્રમાં ભારે હલચલ મચી ગઈ છે. કનોટ પ્લેસમાં યોજાનાર ‘લહેરા દો તિરંગા’ માર્ચને લઈને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષા અને સખ્તી વધારી દેવામાં આવી છે. આ દરમિયાન મોડી રાત્રે સંસદ માર્ગ પોલીસ સ્ટેશન બહાર NSUIના કાર્યકરોએ મહિલા સભ્યો સાથે કથિત મારપીટના કેસમાં એફઆઈઆર નોંધવાની માંગ સાથે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન NSUIના અધ્યક્ષ વિનોદ જાખડ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
NSUIના જણાવ્યા અનુસાર, તેમના કાર્યકરો દિલ્હી પોલીસની એક મહિલા અધિકારી સામે મહિલા સભ્યો સાથે મારપીટ કરવાનો આરોપ લગાવીને એફઆઈઆર નોંધાવવા માંગતા હતા. સંગઠનનો દાવો છે કે બુધવારે એડિશનલ ડીસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી ન હતી, જેના કારણે તેઓ મજબૂર થઈને પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા પર બેસી ગયા હતા.
NSUIના અધ્યક્ષ વિનોદ જાખડે આરોપ લગાવ્યો કે પ્રદર્શન દરમિયાન મહિલા કાર્યકરો સાથે મારપીટ કરવામાં આવી હતી અને કેટલીક મહિલાઓને અંધારા રૂમમાં લઈ જઈને બૂટ અને સેન્ડલથી માર મારવામાં આવ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું આપણી મહિલા કાર્યકરો માટે ન્યાય માંગવો એ કોઈ અપરાધ છે? સંગઠન માત્ર એફઆઈઆર નોંધાવવા માટે આવ્યું હતું, પરંતુ પોલીસ અધિકારીઓ તેમની વાત સાંભળવા તૈયાર નહોતા.સંગઠનના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી રવિ પાંડેએ પણ અટકાયતની સખત નિંદા કરી છે અને તાત્કાલિક એફઆઈઆર તથા નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. NSUIએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
સાંજે સીજેપીની તિરંગા માર્ચને લઈને તંત્ર એલર્ટ


કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ લોકોને આજે સાંજે ૫ વાગ્યે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક ખાતે તિરંગો લઈને પહોંચવા માટે અપીલ કરી છે. આ માર્ચ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ અને મતદાર યાદીના વિશેષ ઘનિષ્ઠ પુનઃનિરીક્ષણ (SIR) માં કથિત અનિયમિતતાઓના વિરોધમાં બોલાવવામાં આવ્યો છે. જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર એલર્ટ છે.

Tags: cjp tiranga marshNSUI
Previous Post

હુતી બળવાખોરોનો યમનમાં હુમલો,રાષ્ટ્રપતિ ભવન પરિસર ઉપર અનેક મિસાઇલો ઝીંકી

Next Post

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે
તાજા સમાચાર

સુપ્રીમ કોર્ટ રાહુલ અને ઓવેસીની અરજીની સુનાવણી 27મીએ કરશે

October 16, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત
તાજા સમાચાર

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત

October 16, 2026
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું
તાજા સમાચાર

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

October 16, 2026
Next Post
કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે 30 દિવસનું દિવાળી બોનસ મંજૂર કર્યું

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની તૈયારી: મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાયા,અમેરિકન રાજદૂતે આપ્યા સંકેત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In