• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 23, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લખપત સરહદે પાકિસ્તાની બોટ સાથે એક ઘૂસણખોર ઝડપાયો

સર્ચ ઓપરેશનમાં ક્રીક વિસ્તારમાંથી 7 વર્ષીય પાકિસ્તાની બાળક મળી આવતાં ચકચાર

dharmendravaghela by dharmendravaghela
2026-10-20 12:08:51
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કચ્છના સરહદી અને અત્યંત સંવેદનશીલ લખપતના ક્રીક વિસ્તારમાંથી એક પાકિસ્તાની ઘૂસણખોર બોટ સાથે ઝડપાયા બાદ, સુરક્ષા દળોને વધુ એક બોટ મળી આવી હતી. સીમા સુરક્ષા દળ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન ક્રીક વિસ્તારમાંથી 7 વર્ષીય એક નધણિયાતું પાકિસ્તાની બાળક મળી આવતાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત શુક્રવારે લખપતના ક્રીક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ દરમિયાન બીએસએફે એક પાકિસ્તાની ઘૂસણખોર જુમન અહેમદને તેની બોટ સાથે ઝડપી પાડ્યો હતો. આ શખ્સની પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કોઈ આપત્તિજનક સામગ્રી મળી ન હતી. આ ઘટના બાદ બીએસએફ દ્વારા સરહદી પટ્ટી પર ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાની સરહદ તરફથી આવેલી અન્ય એક શંકાસ્પદ બોટ છોડીને માછીમારો ક્રીકના પ્રવાહ કે સામેપાર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
જ્યારે સુરક્ષા દળની ટુકડીએ આ લાવારિસ બોટ અને આસપાસના વિસ્તારમાં સઘન તલાશી અભિયાન ચલાવ્યું, ત્યારે તેમાંથી આશરે સાત વર્ષની વયનું એક પાકિસ્તાની બાળક મળી આવ્યું હતું. બીએસએફના જવાનોએ માનવતાવાદી અભિગમ દાખવીને આ માસૂમ બાળકને પોતાની કસ્ટડીમાં સુરક્ષિત રાખ્યું છે. ક્રીક વિસ્તારમાંથી અગાઉ ઘૂસણખોર અને હવે નાની વયનું બાળક મળી આવતા સુરક્ષા એજન્સીઓ અને ગુપ્તચર વિભાગ સફાળા જાગી ગયા છે. આ મામલે બાળક અહીં કેવી રીતે પહોંચ્યું, તેની સાથે અન્ય કોણ લોકો હતા અને આ માછીમારો પાકિસ્તાનથી કયા હેતુસર આવ્યા હતા તે અંગે બીએસએફ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Tags: Kutchlakhpat borderpakistani arrest
Previous Post

અમેરિકાનો ઈરાનના કોનાર્ક નેવી બેઝ પરહવાઈ હુમલો

Next Post

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચા રાવણનું થશે દહન

dharmendravaghela

dharmendravaghela

Related News

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર
તાજા સમાચાર

યુપીમાં રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે રૂ.5 લાખ સુધીની મફત સારવાર

October 23, 2026
છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત
તાજા સમાચાર

છત્તીસગઢમાં બેકાબૂ બસ ઝાડ સાથે અથડાતાં 6ના મોત, 15 ઈજા ગ્રસ્ત

October 23, 2026
CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી
તાજા સમાચાર

CJP નેતાના જ્ઞાનેશ સામેના વિરોધ પ્રદર્શનના આહ્વાનથી નેહા બોરાએ પોતાને અલગ કરી

October 23, 2026
Next Post
દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચા રાવણનું થશે દહન

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચા રાવણનું થશે દહન

સુદાનમાં ભયાનક ડ્રોન હુમલો,153 લોકોના થયા મોત

સુદાનમાં ભયાનક ડ્રોન હુમલો,153 લોકોના થયા મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In