• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 27, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ

યાર્ડ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ પર ચોવીસે કલાક દેખરેખ વધારી, ડિવિઝનલ મુખ્યાલયોમાં 'વોર રૂમ' સ્થાપિત

dharmendravaghela by dharmendravaghela
2026-10-27 11:50:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત વધુ તીવ્ર બની રહ્યું છે. ચક્રવાત અર્નબને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ અંગે ભારતીય રેલવેના ‘સાઉથ કોસ્ટ રેલવે’ ઝોને કેટલીક ટ્રેનો રદ કરી છે. સાઉથ કોસ્ટ રેલવેએ કુલ 53 લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. જે 27 અને 28 ઓક્ટોબરે રવાના થવાની હતી.
આ ઉપરાંત સાઉથ કોસ્ટ રેલવેના જનરલ મેનેજર સંદીપ માથુરે અર્નબ ચક્રવાતને કારણે ભારે વરસાદ અને તેજ પવન આવવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ઉપાયો, કટોકટીની સ્થિતિ માટેની તૈયારીઓ અને મુસાફરોની મદદ માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. સાઉથ કોસ્ટ રેલ્વેના ઝોનલ મુખ્યાલય ખાતે ચોવીસ કલાક કાર્યરત ‘વોર રૂમ’ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, ચારેય ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરો અને વિવિધ વિભાગોના મુખ્ય વડાઓ સાથે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.જ્યારે સાઉથ કોસ્ટ રેલવેએ સંવેદનશીલ રેલવે પુલો, પાટા, યાર્ડ અને સિગ્નલિંગ સિસ્ટમ્સ પર ચોવીસે કલાક દેખરેખ વધારી દીધી છે. પાણી ભરાઈ જવાની સમસ્યાને રોકવા માટે, પાણીના નિકાલની ચેનલો અને ગટરોમાંથી કાંપ, વનસ્પતિ અને કચરો સાફ કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ સ્થળોએ પેટ્રોલિંગ કરનારા કર્મચારીઓ અને ચોકીદારોને તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ પાટાના તાત્કાલિક સમારકામ માટે જરૂરી સામગ્રીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત જનરલ મેનેજરે અધિકારીઓને રાજ્ય સરકારના સત્તાવાળાઓ સાથે સંકલન જાળવી રાખવા અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતી હવામાન સંબંધિત ચેતવણીઓ પર સતત નજર રાખવા સૂચના આપી છે. કટોકટીના સમયે ત્વરિત કાર્યવાહી અને સંકલન સુનિશ્ચિત કરવા માટે સાઉથ કોસ્ટ રેલવેના ઝોનલ અને ડિવિઝનલ મુખ્યાલયોમાં ‘વોર રૂમ’ સ્થાપિત કરવામાં આવ્યા છે. મુસાફરોની સહાય અને સુરક્ષા માટેની વ્યવસ્થાઓ પણ વધુ મજબૂત કરવામાં આવી છે.
આંધ્ર, ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચિંતાનો માહોલ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત અર્નબ મુદ્દે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારમાં ચિંતા વધી છે. આ ચક્રવાત 28 ઑક્ટોબરના રોજ વિશાખાપટ્ટનમ નજીક ટકરાય તેવી શક્યતા છે. આ દરમિયાન ભારે વરસાદ અને પવનના જોખમોને ધ્યાનમાં રાખીને સરકારે તૈયારીઓ સઘન બનાવી દીધી છે અને સંવેદનશીલ જિલ્લાઓમાં અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Tags: andhra pradesharnab alertodisha
Previous Post

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ નીચે ફસાયા 14 મજૂરો, રેસ્ક્યૂ ચાલુ

Next Post

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન
તાજા સમાચાર

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

October 27, 2026
બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા
આંતરરાષ્ટ્રીય

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

October 27, 2026
પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ નીચે ફસાયા 14 મજૂરો, રેસ્ક્યૂ ચાલુ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ નીચે ફસાયા 14 મજૂરો, રેસ્ક્યૂ ચાલુ

October 27, 2026
Next Post
બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In