• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, October 27, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પીએમ. મોદીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભીલડીમાં કર્યું ગ્રાઉન્ડ ઇન્સ્પેક્શન

30મીએ પીએમ મોદી બનાસ ડેરીના રૂ.325 કરોડના આધુનિક પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ કરશે

dharmendravaghela by dharmendravaghela
2026-10-27 11:59:44
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ મહત્ત્વપૂર્ણ પ્રવાસને આખરી ઓપ આપવા અને વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા તાલુકાના ભીલડી ખાતે પહોંચ્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળ, હેલિપેડ, સભા મંડપ અને સુરક્ષા વ્યવસ્થાઓનું સ્થળ પર જઈને જાત-નિરીક્ષણ કર્યું હતું તેમજ વહીવટી તંત્ર અને બનાસ ડેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું હતું. વડાપ્રધાન મોદી આ પ્રવાસ દરમિયાન બનાસ ડેરી દ્વારા નિર્મિત અત્યાધુનિક પશુ સંવર્ધન કેન્દ્ર સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે.
બનાસ ડેરી દ્વારા પશુપાલકોની આર્થિક સમૃદ્ધિ અને પશુધનની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્ય સાથે અંદાજે રૂપિયા ૩૨૫ કરોડના તોતિંગ ખર્ચે આ અદ્યતન પશુ સંવર્ધન કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર મુખ્યત્વે સ્થાનિક દેશી ગાયો (જેમ કે કાંકરેજ, ગીર) અને ભેંસો (જેમ કે મહેસાણી, બન્ની) ની આનુવંશિક ગુણવત્તા અને ઓલાદ સુધારવા માટે અત્યાધુનિક બ્રીડિંગ ટેક્નોલોજીથી સજ્જ છે.ઉત્તમ ગુણવત્તાના પશુઓ તૈયાર થવાથી પશુપાલકોના પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં ધરખમ વધારો થશે, જે શ્વેતક્રાંતિને એક નવી ઊંચાઈ પર લઈ જશે. પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ સાથે તૈયાર થયેલું આ કેન્દ્ર માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે એક ઉત્કૃષ્ટ ‘રોલ મોડલ’ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભીલડી ખાતે ચાલી રહેલી તડામાર તૈયારીઓ અંગે હર્ષ સંઘવીએ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા અને બનાસ ડેરીના ચેરમેન-મેનેજમેન્ટ સાથે રૂબરૂ ચર્ચા કરી કાર્યક્રમનું માઇક્રો-પ્લાનિંગ ચકાસ્યું હતું.વડાપ્રધાનની વિશાળ જનસભામાં ઉત્તર ગુજરાતભરમાંથી લાખો પશુપાલકો અને નાગરિકો ઉમટી પડવાના હોવાથી ટ્રાફિક મેનેજમેન્ટ, પાર્કિંગ, પીવાના પાણી અને આરોગ્ય સુવિધાઓ જળવાઈ રહે તે અંગે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.પીએમ મોદીના આગમનને પગલે સમગ્ર સરહદી પંથકમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.

Tags: bhildiground inspectiongujaratharsh sanghvi
Previous Post

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા
આંતરરાષ્ટ્રીય

બે વર્ષમાં ટ્રમ્પ સમર્થિત 8 માંથી 6 દેશમાં રાજકીય જૂથો ચૂંટણી હાર્યા

October 27, 2026
ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ
તાજા સમાચાર

ચક્રવાત અર્નબના પગલે સાઉથ કોસ્ટ રેલવે 53 ટ્રેનો કેન્સલ,આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં એલર્ટ

October 27, 2026
પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ નીચે ફસાયા 14 મજૂરો, રેસ્ક્યૂ ચાલુ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના, 200 ફૂટ નીચે ફસાયા 14 મજૂરો, રેસ્ક્યૂ ચાલુ

October 27, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In