• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રેલવેમાં હવે ગ્રુપ ટિકિટ બુકિંગની મર્યાદા નાબૂદ

પરિવાર, લગ્નપ્રસંગ અને પ્રવાસી ગ્રુપને મોટી રાહત; દક્ષિણ-પશ્ચિમ રેલવેમાં તમામ ક્લાસમાં બલ્ક બુકિંગને મંજૂરીની નવી વ્યવસ્થા

dharmendravaghela by dharmendravaghela
2026-11-21 11:34:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રેલવેમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય છે. ઘણીવાર આ લોકોને ટિકિટનું બુકિંગ કરવામાં મુશ્કેલી સર્જાતી હોય છે. ખાસ કરીને એકથી વધારે લોકોની ટિકિટ બુક કરવાની હોય ત્યાંરે! જો તમે મિત્રો સાથે, પરિવાર સાથે કે પછી સગાસંબંધીઓ સાથે ગ્રુપમાં રેલવેમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે એક મહત્વના સમાચાર આવ્યાં છે. ભારતીય રેલવેના દક્ષિણ-પશ્ચિમ રેલવે ઝોન દ્વારા હવે ગ્રુપ અને બલ્ક ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોને ફાયદો થવાનો છે.
આ પહેલા જૂના નિયમ પ્રમાણે ગ્રુપમાં ટિકિટ બુક કરવા માટે એક મર્યાદા હતા, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે ગ્રુપ રિઝર્વેશનમાં એક સાથે ટિકિટ બુક કરવા માટે કોઈ મર્યાદા નથી. તમે ગતે તેટલી ટિકિટ બુક કરી શકો છે. આનો ફાયદો ખાસ કરીને કોઈ લગ્ન પ્રસંગે જતા પરિવારજનો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, તીર્થયાત્રીઓ, કોઈ સ્પોર્ટ્સ ટીમ સહિત અનેક લોકો જે ગ્રુમમાં એકસાથે મુસાફરી કરવા માંગે છે તેમને થવાનો છે.
નવી ફેરફારની વાત કરવામાં આવે તો, હવે બર્થની કોઈ મર્યાદા રહેશે નહીં. આ પહેલા જે બર્થ ટિકિટ માટે મર્યાદા નક્કી કરવામાં આવી હતી, તેને દૂર કરી દેવામાં આવી છે. નવા નિયમમાં ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર અને સ્ટેશન મેનેજરને ગ્રુપ બુકિંગને વિશેષ સત્તા આપવામાં આવી છે. એટલે જે કે, આ અધિકારીઓ મુસાફરોને તેમની જરૂરિયાત પ્રમાણે કોઈ પણ પ્રકારની મર્યાદા વિના બુકિંગ માટે મંજૂરી આપી શકશે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ગ્રુપ રિઝર્વેશનની સુવિધા ટ્રેનના તમામ ક્લાસ માટે લાગુ રહેશે.
બુકિંગની વાત કરવામં આવે તો, સવારે 9 વાગ્યાથી ગ્રુપ ટિકિટ બુકિંગ માટે મુખ્ય રિઝર્વેશન સેન્ટરો પર અરજીઓ સ્વીકારવામાં આવશે. સામાન્ય મુસાફરો માટે એડવાન્સ રિઝર્વેશન બુકિંગ શરૂ થાય તે પછીના એક કલાક પછી આ સુવિધા શરૂ થશે. ગ્રુપ બુકિંગ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. વિગતે જોઈએ તો, ગ્રુપ બુકિંગ માટે રેલવેના જે તે અધિકૃત અધિકારી પાસે સીધી અરજી કરવાની રહેશે. ટ્રાવેલ એજન્ટ દ્વારા કરવામાં આવેલી અરજી માન્ય રહેશે નહીં. અરજીમાં જે લોકો માટે બુકિંગ કરવાનું છે તે દરેકની વિગતો આપવી ફરજિયાત છે. આ સાથે મુસાફરી માટનું સ્પષ્ટ કારણ પણ આપવું પડશે. જો અરજીમાં વિગતો અધૂરી હશે અને કારણ સ્પષ્ટ નહીં હોય તો આ ગ્રુપ બુકિંગને અધિકારી નામંજૂરી કરી શકે છે.

Tags: group bookingindian railway
Previous Post

વાવાઝોડા અકવાનથી પાક નુકસાન થાય તો 72 કલાકમાં વીમા કંપનીને જાણ કરો

Next Post

અનિલ કપૂર બન્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના મહેમાન

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

November 24, 2026
SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં
તાજા સમાચાર

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

November 24, 2026
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો
તાજા સમાચાર

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

November 24, 2026
Next Post
અનિલ કપૂર બન્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના મહેમાન

અનિલ કપૂર બન્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનના મહેમાન

અમેરિકી કોર્ટના સમન્સને ભારતે નકારી કાઢ્યું

અમેરિકી કોર્ટના સમન્સને ભારતે નકારી કાઢ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In