• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સંસદના શિયાળુ સત્ર પહેલાં પરિસીમન બિલ પર ગરમાયું રાજકારણ,

50 કરોડમાં ઓપરેશનના દાવાથી ખળભળાટ, બે-તૃતીયાંશ બહુમતી જરૂરી; NDA પાસે 320 સાંસદો હોય 41ની ઘટ પૂરી કરવા પક્ષો તૂટવાની INDIA ગઠબંધનની આશંકા

dharmendravaghela by dharmendravaghela
2026-11-23 11:55:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આગામી શિયાળુ સત્રમાં સરકાર દ્વારા પરિસીમન સંબંધિત બંધારણ સુધારા બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે, પરંતુ તેને પસાર કરાવવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. આ દરમિયાન ત્રણ દિવસના વિશેષ સત્રની પણ ચર્ચાઓ ચાલી રહી છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સંસદના શિયાળુ સત્રની તારીખો હજુ નક્કી થઈ નથી, ત્યારે પરિસીમન બિલ અને મહિલા અનામત બિલને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે. વિપક્ષી ગઠબંધન ‘INDIA’ તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પાસે 40થી 50 સાંસદો ઓછા પડી રહ્યા છે અને આ સંખ્યાબળ પૂરું કરવા પક્ષોને તોડવાની તૈયારી થઈ રહી છે.
શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે જરૂરી સંખ્યાબળ ન મળવાના કારણે NDA શિયાળુ સત્રને જોખમમાં મૂકી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકાર જીદ અને અહંકાર પર ઉતરી આવી છે તથા પરિસીમન બિલ પસાર કરાવવા માટે નાના પક્ષો અને સાંસદો પર દબાણ લાવવા અથવા તેમને તોડવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે.
સંજય રાઉતે ગંભીર આરોપ લગાવ્યો છે કે સાંસદોને ખરીદવા માટે 150 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે અને આ કામગીરી માટે મહારાષ્ટ્ર સરકારના એક મોટા મંત્રીને જવાબદારી સોંપવામાં આવી છે, જોકે તેમણે કોઈ નેતાનું નામ લીધું નથી. બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારના મંત્રી સંજય શિરસાટે આ તમામ દાવાઓને ફગાવી દીધા છે અને રાઉતના આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પુરાવા રજૂ કરવા પડકાર ફેંક્યો છે.
આ બંધારણ સુધારા હેઠળ પરિસીમન દ્વારા લોકસભાની હાલની 543 બેઠકો વધારીને મહત્તમ 850 કરવાનો પ્રસ્તાવ છે, જેથી 2029ની લોકસભા ચૂંટણી પહેલાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થઈ શકે. અગાઉ એપ્રિલમાં થયેલા મતદાન દરમિયાન આ બિલને પૂરતો ટેકો મળી શક્યો ન હતો.આ બિલ પસાર કરાવવા માટે લોકસભામાં બે-તૃતીયાંશ બહુમતી જરૂરી છે. હાલ ત્રણ બેઠકો ખાલી હોવાથી 540 સભ્યોના ગૃહમાં 361 મતોની જરૂર પડી શકે છે, જ્યારે પીટીઆઈના અહેવાલ મુજબ સત્તાધારી NDA પાસે 320 સભ્યો છે. આમ, જરૂરી આંકડો પાર કરવા માટે સરકારને અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે.

Tags: sansad winter session
Previous Post

શાંતિ મંત્રણાના 48 કલાકમાં જ રશિયાનો યુક્રેન પર હુમલો

Next Post

ઇઝરાયેલમાં આઈઝનકોટે સરકાર રચવા નેતન્યાહૂ સાથે ગઠબંધનની ચર્ચા શરૂ કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

November 24, 2026
SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં
તાજા સમાચાર

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

November 24, 2026
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો
તાજા સમાચાર

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

November 24, 2026
Next Post
ઇઝરાયેલમાં આઈઝનકોટે સરકાર રચવા નેતન્યાહૂ સાથે ગઠબંધનની ચર્ચા શરૂ કરી

ઇઝરાયેલમાં આઈઝનકોટે સરકાર રચવા નેતન્યાહૂ સાથે ગઠબંધનની ચર્ચા શરૂ કરી

મજબૂત અલ નીનોની અસર,હિંદુકુશ હિમાલયમાં વધુ વરસાદ અને હિમવર્ષાની શક્યતા

મજબૂત અલ નીનોની અસર,હિંદુકુશ હિમાલયમાં વધુ વરસાદ અને હિમવર્ષાની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In