• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

RBIએ 2026ની યાદી જાહેર કરી; ત્રણેય બેંકોનું સ્થાન યથાવત્, નાણાકીય જોખમ સામે વધારાની મૂડી જાળવવી પડશે.

dharmendravaghela by dharmendravaghela
2026-11-24 11:52:36
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય રિઝર્વ બેંકએ વર્ષ 2026 માટે દેશની ડોમેસ્ટિક સિસ્ટમિકલી ઇમ્પોર્ટન્ટ બેંક્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા HDFC બેંક અને ICICI બેંકને ફરીથી સામેલ કરવામાં આવી છે. આ ત્રણેય બેંકોને ‘Too Big To Fail’ એટલે કે એટલી મોટી બેંકો ગણવામાં આવે છે કે તેમની નિષ્ફળતાની અસર સમગ્ર દેશની નાણાકીય વ્યવસ્થા અને અર્થતંત્ર પર પડી શકે છે.
RBI દ્વારા 23 નવેમ્બરે જાહેર કરાયેલી યાદીમાં ત્રણેય બેંકોનું સ્થાન ગયા વર્ષની જેમ જ યથાવત્ રાખવામાં આવ્યું છે. એટલે કે આ વર્ષે કોઈ નવી બેંકનો સમાવેશ કરવામાં આવ્યો નથી અને કોઈ બેંકને યાદીમાંથી બહાર પણ કરવામાં આવી નથી. RBIના વર્ગીકરણ મુજબ SBIને બકેટ-4માં રાખવામાં આવી છે. આ બેંકે પોતાના રિસ્ક વેઇટેડ એસેટ્સના 0.80 ટકા વધારાની કોમન ઇક્વિટી ટિયર-1 મૂડી જાળવી રાખવી પડશે. જ્યારે HDFC બેંકને બકેટ-2માં રાખવામાં આવી છે અને તેના માટે આ વધારાની મૂડીની જરૂરિયાત 0.40 ટકા નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે ICICI બેંકને બકેટ-1માં સ્થાન મળ્યું છે. આ બેંકે રિસ્ક વેઇટેડ એસેટ્સના 0.20 ટકા વધારાની CET1 મૂડી જાળવવી પડશે.
D-SIBનો દરજ્જો એવી બેંકોને આપવામાં આવે છે, જેમનું કદ, નાણાકીય વ્યવસ્થા સાથેનું જોડાણ, કામગીરીની જટિલતા અને અન્ય બેંકો દ્વારા તેમની સેવાઓનું સ્થાન લઈ શકવાની ક્ષમતા ઓછી હોવાને કારણે તેમનું મહત્વ વધારે હોય છે. આવી બેંકની આર્થિક સ્થિતિ બગડે અથવા તે નિષ્ફળ જાય તો તેની અસર સમગ્ર નાણાકીય વ્યવસ્થા પર પડી શકે છે. તેથી RBI આવી બેંકોને વધારાની મૂડી રાખવાનો નિયમ લાગુ કરે છે. RBIએ D-SIB માટેનું માળખું 22 જુલાઈ 2014ના રોજ જાહેર કર્યું હતું અને ત્યારબાદ 28 ડિસેમ્બર 2023ના રોજ તેમાં સુધારો કર્યો હતો. SBIને 2015માં, ICICI બેંકને 2016માં અને HDFC બેંકને 2017માં આ યાદીમાં સામેલ કરવામાં આવી હતી.

Tags: indiaRbisbi hdfc icici
Previous Post

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

Next Post

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

November 24, 2026
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો
તાજા સમાચાર

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

November 24, 2026
ટ્રમ્પના દબાણે એનવિડિયામાં જેન્સેન હુઆંગનું થયું ધમાકેદાર પુનરાગમન
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના દબાણે એનવિડિયામાં જેન્સેન હુઆંગનું થયું ધમાકેદાર પુનરાગમન

November 24, 2026
Next Post
પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In