અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણ તથા દુષ્કર્મના કેસમાં ફરાર મહુવાના નાના ખુટવડા ગામના વતની અને ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં રહેતા સંદીપ ઉર્ફે સાદુ આણંદભાઈ સરવૈયા ( ઉ.વ.૨૨ ) ને એસ ઓ જી પોલીસે ઝડપી લઇ ઘોઘા રોડ પોલીસને હવાલે કર્યો હતો.