Wednesday, March 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ભાવ. યુનિ.ના યુવક મહોત્સવનો રંગારંગ પ્રારંભ

aaspassdaily by aaspassdaily
2022-09-19 14:05:55
in Uncategorized
Share on FacebookShare on Twitter

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના યજમાન પદે ત્રિદિવસીય ૩૦મા આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવનો આજથી રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક અને નિર્માતા અભિષેક જૈનના મુખ્ય અતિથિ વિશેષ પદે યોજાયેલા ઉદઘાટન સમારંભમાં યુવક મહોત્સવનું ઉદઘાટન શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યુ હતુ આ પ્રસંગે મેયર કિર્તીબેન દાણીધારીયા, ગુજરાત યુનિવર્સિટી ગાંધીનગરના કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણા, ભાવનગરના એએસપી સફીન હસન, ભાવ. યુનિ.ના કુલપતિ ડો. દિલીપસિંહ ગોહિલ, કુલસચિવ ડો. કૌશિક ભટ્ટ, તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટના મેનેજિંગ ટ્‌સ્ટી મૌલિક પાઠક સહિત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિધ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી આ યુવક મહોત્સવમાં ૪૪ કોલેજના ૭૨૫થી વધુ કલાકારો પોતાની કલાની પ્રસ્તુતિ કરશે. (તસવીર : મૌલીક સોની)

Tags: bhavnagarMKBU yuvak mahotsav prarambh
Previous Post

ભાવનગરમાં આર્મી પ્રોટોકોલ સાથે ઉજવાયો હાઇફા ડે

Next Post

સિહોર રેલવે ફાટક પાસે એક સાથે પાંચ ભેંસોના ટ્રેન હડફેટે મોત

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Continuer Système De Sécurité Norme shuflle – FR Get Bonus Now

March 24, 2026
Uncategorized

Gra Ekstrakt I Pakiet Dostawcy Casino Mega – Poland Sign Up Today

March 24, 2026
Uncategorized

Jak Dat Oznámení Jeden Oslovit InPlay Gambling Casino Klient Podporovat spinit · Evropa Register & Win

March 24, 2026
Next Post
સિહોર રેલવે ફાટક પાસે એક સાથે પાંચ ભેંસોના ટ્રેન હડફેટે મોત

સિહોર રેલવે ફાટક પાસે એક સાથે પાંચ ભેંસોના ટ્રેન હડફેટે મોત

ગાંધીનગર સહિત 8 IITના ડાયરેક્ટર્સની નિમણૂંક

ગાંધીનગર સહિત 8 IITના ડાયરેક્ટર્સની નિમણૂંક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.