Saturday, May 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગરમાં ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત

બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ: પોલીસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી છે

aaspassdaily by aaspassdaily
2022-09-26 12:35:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. આ ફાયરિંગમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.
ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છેલ્લાં કેટલાય દિવસથી આંદોલન નગર બની ગયું છે. રાજ્ય સરકારના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીને લઈને આંદોલનો કરી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં ફાયરિંગની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની બહાર ફાયરિંગ થયું છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
આ અંગેની જાણ થતાની સાથે જ પોલસની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Tags: 1 killed in firinggandhinagargujarat
Previous Post

ધબડકો: શેરબજાર પણ ખૂલતાંવેત જ ઊંધા માથે પછડાયું

Next Post

ભાવનગરમાં ૭૫થી વધુ સ્થળોએ જામશે શેરી ગરબાનો રંગ, પ્રોફેશનલ રાસોત્સવને ટક્કર આપે તેવા આયોજન

aaspassdaily

aaspassdaily

Related News

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ
તાજા સમાચાર

પહેલગાંવ હુમલામાં સ્થાનિક રહીશોએ આતંકીઓને કરી હતી મદદ

May 21, 2026
ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી
આંતરરાષ્ટ્રીય

ભારતના આંતરિક મુદ્દાઓ ઉપર બોલવાનો પાકિસ્તાનને કોઈ અધિકાર નથી

May 21, 2026
ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ
તાજા સમાચાર

ભારતમાં પ્રતિદિન ચાર લાખ એલપીજી બેરલની ઘટ

May 21, 2026
Next Post
વડાપ્રધાનનો કાર્યક્રમ ઘડાતા જવાહર મેદાનમાં પ્રોફેશનલ રાસ ગરબાના આયોજન પર પૂર્ણવિરામ

ભાવનગરમાં ૭૫થી વધુ સ્થળોએ જામશે શેરી ગરબાનો રંગ, પ્રોફેશનલ રાસોત્સવને ટક્કર આપે તેવા આયોજન

એસજીએસટી દ્વારા કાર્યવાહીની વિગતો ખાનગી રખાતા તર્કવિતર્ક

એસજીએસટી દ્વારા કાર્યવાહીની વિગતો ખાનગી રખાતા તર્કવિતર્ક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.