Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી

પીએમ મોદી વિશે આપત્તિજનક શબ્દોનો કર્યો ઉપયોગ

aaspassdaily by aaspassdaily
2022-10-10 10:55:16
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે તમામ પાક્ષના નેતાઓ ગુજરાતની જનતાને પોતાની વાત સમજાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપના અમિત માલવિયાએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે દેશના વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલી રહ્યા છે. જે અંગે મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને નોટિસ ફટકારી છે. આ ગુરૂવારે ગોપાલ ઇટાલિયાને આયોગ સામે હાજર રહેવાનું પણ જણાવવામાં આવ્યુ છે. 13મી ઓક્ટોબરના, ગુરૂવારે આ મામલા અંગે સુનાવણી થશે.
નેશનલ કમિશન ઓફ વુમને તજીન્દ્ર બગ્ગાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુકેલો વીડિયો ટાંકીને કહ્યુ છે કે, આ વીડિયોમાં વડાપ્રધાન મોદી અંગે આપત્તિજનક શબ્દો બોલતો વીડિયા વાયરલ કર્યો છે. જેમા મહિલાઓનું પણ અપમાન કર્યું છે. આમાં જે શબ્દો બોલવામાં આવ્યા છે તે જેન્ડર બાયસ્ડ અને ઘણાં જ શરમજનક, નિંદનીય છે. જેથી મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને 13મી ઓક્ટોબર, ગુરૂવારના રોજ કમિશન સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે.
મહત્ત્વનું છે કે, બીજેપી નેતા અમિત માલવિયાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ગોપાલ ઈટાલિયાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં AAPના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પીએમ મોદીની ગુજરાત મુલાકાતોને એક નાટક ગણાવ્યું છે. સાથે જ તે પીએમ મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરતા પણ સાંભળી શકાય છે. ગોપાલ ઈટાલિયા પણ આમાં કહેતા જોવા મળે છે કે ‘શું આ પહેલા ક્યારેય કોઈ વડાપ્રધાને આવી યુક્તિઓ કરી છે?’

Tags: gopal italiagujaratmahila aayog notice
Previous Post

ભારતનું સૌ પ્રથમ સતત સૌર ઊર્જાથી સંચાલિત મોઢેરા ‘સૂર્ય ગ્રામ’

Next Post

સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન

aaspassdaily

aaspassdaily

Related News

Uncategorized

Winzir Casino Secret Plan And Software Program — DACH-Region Play & Claim Lex Casino.Com

April 26, 2026
Uncategorized

Hur Tillräcklig TTJL Casino Hålla Ansvarig Spela – europeiskt territorium Collect Bonus Casino Amok

April 26, 2026
Uncategorized

Lekperiod Levande Sav • hela Sverige Enjoy the Game https://joycasino-se.com

April 26, 2026
Next Post
સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન

સપા નેતા મુલાયમ સિંહ યાદવનું નિધન

હિઝાબ વિરોધ: ઈરાનમાં અત્યાર સુધીમાં 18 બાળકો સહિત 185ના મૃત્યુ

હિઝાબ વિરોધ: ઈરાનમાં અત્યાર સુધીમાં 18 બાળકો સહિત 185ના મૃત્યુ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.