દુર્ઘટનાના વિવિધ વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મોરબીના ઝૂલતા પુલની ટિકિટોના ફોટા પણ ભારે વાયરલ થઈ રહ્યા છે. જેમાં સામાન્ય સૂચનાઓ લખેલી છે. દુર્ઘટનાના વિવિધ વિડીયો અને ફોટાઓ સોશિયલ મીડિયામાં મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મોરબીના ઝૂલતા પુલની ટિકિટોના ફોટા પણ ભારે વાયરલ થઈ રહ્યા છે. જેમાં સામાન્ય સૂચનાઓ લખેલી છે. જેમાં પ્રથમ સૂચના લોકો દ્વારા જો પુલને નુકસાન થાય તો કાયદેસરની કાર્યવાહી થવાની સૂચના વંચાઈ રહી છે. ત્યારે ખુદ પુલ જ ખુલ્લો મુકાયાના ત્રણ દિવસમાં જ મચ્છુ નદીમાં સમાય ગયો હતો.