Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એક તીર બે નિશાન :  મહંત શંભુનાથ તુંડીયાને ગઢડાની ટિકિટ આપી ભાજપ અનેક ફાયદા મેળવશે !

ગઢડા બેઠક માટે આત્મરામ પરમારનું એક માત્ર નામ ગયેલું ! : પાર્ટીએ નવું જ નામ જાહેર કર્યું

aaspassdaily by aaspassdaily
2022-11-10 10:46:29
in તાજા સમાચાર, ભાવનગર
Share on FacebookShare on Twitter
અગાઉ ભાવનગર અને હાલ બોટાદ જિલ્લાની ગઢડાની બેઠક અનામત છે, વર્ષોથી ભાજપ અને કોંગ્રેસના દલીત સમાજના ઉમેદવારો ક્રમશ ચુટાતા આવ્યા છે. છેલ્લી વિધાનસભામાં કોંગ્રેસના પ્રવીણ મારું એ બાજી જીતી હતી. જો કે, વચ્ચેથી રાજીનામું આપી દઈ ભાજપના આત્મારામ પરમારને સીટ ધરી દીધી હતી! પેટા ચૂંટણીમાં આત્મારામ પરમાર વિજેતા થતા રાજકીય ગણિત સાચું પડ્યું હતું.
 આ વખતે પણ આત્મારામ પરમારને ટિકિટ આપવા માટે બોટાદ અને ભાવનગર જિલ્લા સંગઠને નામ સૂચવ્યું હતું. ગઢડા બેઠકમાં ઉમરાળા અને વલભીપુર વિસ્તારો ભાવનગર જિલ્લાના છે, આથી ભાવનગર સંગઠનનું સૂચન પણ લેવામાં આવે છે. બોટાદ અને ભાવનગર જિલ્લા સંગઠન ગઢડા બેઠક માટે એકમાત્ર આત્મારામ પરમારનું નામ સૂચવ્યું હતું. જોકે, ભાજપ પક્ષ કંઈક નવું કરવા જાણીતો છે તે મુજબ આજે ઝાંઝરકા જગ્યાના મહંત અને દલિત સમાજમાં પ્રીતિપાત્ર  શંભુપ્રસાદ તુંડીયાને ટિકિટ આપી છે તેઓ અગાઉ રાજ્ય સભાના સાંસદ રહી ચૂક્યા છે. દલિત સમાજના આગેવાન જ નહિ પરંતુ ધર્મગુરુ હોવાથી અન્ય બેઠકો પર ભાજપ તેનો ફાયદો લઈ શકશે.!
Tags: bhavnagarbjpgadhadashambhunath tundiya
Previous Post

દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા?

Next Post

ભાજપના 160 ઉમેદવારોના નામ જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાજપના 160 ઉમેદવારોના નામ જાહેર

ભાજપના 160 ઉમેદવારોના નામ જાહેર

તળાજામાં ભાજપે હારેલા ઉમેદવારને વધુ એક તક આપી આશ્ચર્ય સર્જયું 

તળાજામાં ભાજપે હારેલા ઉમેદવારને વધુ એક તક આપી આશ્ચર્ય સર્જયું 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.