Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલ પ્રદેશના ફાઇનલ પોલમાં ચોંકાવનારા આંકડા

છેલ્લી ઘડીએ વધ્યું ભાજપનું ટેન્શન; કોંગ્રેસ પાર્ટી ખુશ

aaspassdaily by aaspassdaily
2022-11-10 12:20:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હાલ ભાજપ અને કોંગ્રેસ બંને હિમાચલમાં તેની જીતનો દાવો કરી રહ્યા છે અને એવામાં હિમાચલ ચૂંટણીને લઈને વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે પ્રચાર આજથી એટલે કે ગુરુવારથી પૂરું થવા જઈ રહ્યું છે. એવામાં બીજેપી અને કોંગ્રેસ બંને એ રેલીઓની સંખ્યામાં વધારો કરવાની સાથે સાથે ઘરે જઈ જઈને પ્રચાર વધારી દીધા હતા. ચરમસીમાએ પહોંચેલા ચૂંટણી પ્રચારમાં એકબીજી પાર્ટી પર પણ નિશાના સાધવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે હાલ તો ભાજપ અને કોંગ્રેસ બંને હિમાચલમાં તેની જીતનો દાવો કરી રહ્યા છે.
આ બધી સ્થિતિ વચ્ચે હિમાચલ ચૂંટણીને લઈને વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે અને એ ઓપિનિયન પોલ અનુસાર હિમાચલની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જણાવી દઈએ કે એ ઓપિનિયન પોલ અનુસાર ભાજપને 31થી 39 બેઠકો મળવાનું અનુમાન છે જ્યારે કોંગ્રેસને 29થી 37 બેઠકો મળવાનું લગાવવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશના ફાઈનલ ઓપિનિયન પોલમાં દેશની બંને મોટી પાર્ટીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. જ્યારે હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કયો પક્ષ જીતશે તેવું પોલમાં પૂછવામાં આવ્યું હતું ત્યારે ભાજપ સૌથી વધુ 47 ટકા લોકોની પસંદગી બની હતી અને તે જ સમયે 43 ટકા લોકોએ હિમાચલમાં પરિવર્તન કહીને કોંગ્રેસ આવવાની સંભાવના પણ વ્યક્ત કરી હતી અને સાથે 3 ટકા લોકોનું માનવું છે કે હિમાચલ પ્રદેશમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે છે.

ઓપિનિયન પોલ અનુસાર હિમાચલમાં કોની સરકાર?
બીજેપી – 47%
કોંગ્રેસ – 42%
આપ – 3%
અન્ય – 2%
ત્રીશંકુ – 1%
નોટા – 4%

Tags: final pollhimachal pradesh
Previous Post

ભાવ. પશ્ચિમમાં ચૂંટણી પહેલાનો જંગ જીતુભાઈ જીતી ગયા, હવે જીતી બતાવવાનું બાકી રહ્યું !

Next Post

વાઘોડિયાના ભારાડી નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયુ

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાશે!

વાઘોડિયાના ભારાડી નેતા મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાયુ

ભાવ. ગ્રામ્યમાં પૂર્વ ધારણા મુજબ પરસોતમભાઈ સોલંકીને ટિકિટ

ભાવ. ગ્રામ્યમાં પૂર્વ ધારણા મુજબ પરસોતમભાઈ સોલંકીને ટિકિટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.