Thursday, October 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર

ધાનાણી, ડેર અને દૂધાત સુરક્ષિત પણ બે બેઠકો પર પેચ ફસાયો

aaspassdaily by aaspassdaily
2022-11-11 10:33:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે આપે લગભગ 170થી વધુ બેઠકો પર મુરતિયા ઉતારી દીધા છે. ત્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલી 43 ઉમેદવારોની યાદી બાદ મોડી રાત્રે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરાઇ છે.

અબડાસા મહોમ્મદ જંગ
સાવરકુંડલા પ્રતાપ દૂધાત
માંડવી રાજેન્દ્રસિંહ જાડેજા
રાજૂલા અંબરિશ ડેર
ભુજ અરજણ ભૂડીયા
તળાજા કનુભાઇ બારૈયા
દસાડા નૌશાદ સોલંકી
પાલીતાણા પ્રવીણ રાઠોડ
લીંબડી કલ્પના મકવાણા
ભાવનગર દક્ષિણ કિશોરસિંહ ગોહિલ
ચોટિલા ઋત્વિજ મકવાણા
ગઢડા જગદીશ ચાવડા
ટંકારા લલિત કગથરા
ડેડિયાપાડા જેરમાબેન વસાવા
વાંકાનેર મહોમ્મદ પીરજાદા
વાગરા સુલેમાન પટેલ
ગોંડલ યતિશ દેસાઇ
ઝઘડિયા ફતેસિંહ વસાવા
જેતપુર દીપક વેકરિયા
અંકલેશ્વર વિજયસિંહ પટેલ
ધોરાજી લલિત વસોયા
માંગરોળ અનિલ ચૌધરી
કાલાવડ પ્રવીણ મુછડિયા
માંડવી આનંદ ચૌધરી
જામનગર દક્ષિણ મનોજ કરિયા
સુરત પૂર્વ અસલમ સાયકલવાલા
જામજોધપુર ચિરાગ કાલરિયા
સુરત ઉત્તર અશોક પટેલ
ખંભાળિયા વિક્રમ માડમ
કારંજ ભારતી પટેલ
જૂનાગઢ ભીખા જોશી
લિંબાયત ગોપાલ પાટીલ
વિસાવદર કરજણભાઇ વડદોરિયા
ઉધના ધનસુખ રાજપૂત
કેશોદ હીરા જોટવા
મજૂરા બલવંત જૈન
માંગરોળ બાબુ વાઝા
ચોર્યાસી કાંતિલાલ પટેલ
સોમનાથ વિમલ ચૂડાસમા
વ્યારા પુના ગામિત
ઉના પૂંજા વંશ
નિઝાર સુનિલ ગામિત
અમરેલી પરેશ ધાનાણી
વાંસદા અનંતકુમાર પટેલ
લાઠી વિરજી ઠુમ્મર
વલસાડ કમલકુમાર પટેલ

અગાઉ કરાઇ હતી પ્રથમ યાદી

6 દિવસ આગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં હતા. આ યાદીમાં અર્જૂન મોઢવાડિયા, ભીખુભાઈ દવે, હિતેશ વોરા સહીતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર દક્ષિણ હિમાંશુ પટેલ
ખેરાલુ મુકેશ દેસાઈ
અંજાર રમેશ ડાંગર
ગાંધીધામ ભરત સોલંકી
ડીસા સંજય રબારી
પોરબંદર અર્જૂન મોઢવાડિયા
એલિસબ્રિજ ભીખુભાઈ દવે
સયાજીગંજ અમી રાવત
કડી પ્રવિણ પરમાર
હિંમતનગર કમલેશ પટેલ
ઈડર રમાભાઈ સોલંકી
ઘાટલોડિયા અમિબેન યાજ્ઞિક
અમરાઈવાડી ધર્મેન્દ્ર પટેલ
દસક્રોઈ ઉમેદી ઝાલા
રાજકોટ દક્ષિણ બેઠક હિતેશ વોરા
રાજકોટ ગ્રામ્ય સુરેશ ભટવાર
જસદણ ભોલાભાઈ ગોહિલ
લીમખેડા રમેશભાઈ ગુંડીયા
જામનગર ઉત્તર બિપેન્દ્રસિંહ જાડેજા
કુતિયાણા નાથાભાઈ ઓડેદરા
માણાવદર અરવિંદ લાડાણી
મહુવા કનુભાઈ કલસરિયા
નડિયાદ બેઠક ધ્રુવલ પટેલ
મોરવાહડફ બેઠક સ્નેહલતાબેન ખાંટ
ફતેપુરા બેઠક રઘુ મચાર
ઝાલોદ મિતેશ ગરાસીયા
સંખેડા ધીરુભાઈ ભીલ
અકોટા બેઠક ઋત્વિક જોશી
રાવપુરા સંજય પટેલ
માંજલપુર ડૉ.તસ્વિનસિંહ
ઓલપાડ દર્શન નાયક
કામરેજ નિલેશ કુંભાણી
વરાછા રોડ પ્રફુલ તોગડિયા
કતારગામ કલ્પેશ વરિયા
સુરત પશ્ચિમ સંજય પટવા
બારડોલી પન્નાબેન પટેલ
મહુવા હેમાંગીની ગરાસીયા

ડાંગ મુકેશ પટેલ
જલાલપોર રણજીત પંચાલ
ગણદેવી બેઠક શંકરભાઈ પટેલ
પારડી જયેશ્રી પટેલ
કપરાડા વસંત પટેલ
ઉમરગામ નરેશ વલ્વી

Tags: 2nd listcongress candidategujarat
Previous Post

જીતુભાઈ વાઘાણી શુક્રવારે ભરશે નામાંકન

Next Post

મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે

aaspassdaily

aaspassdaily

Related News

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!
તાજા સમાચાર

‘હું ચૂંટણી નહીં લડું, બિહારમાં પ્રશાંત કિશોરે કરી જાહેરાત!

October 15, 2025
જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત
તાજા સમાચાર

જૈસલમેરમાં ચાલુ બસ સળગી ઉઠતા 20ના મોત

October 15, 2025
પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન-તાલિબાન વચ્ચે રાતભર ભીષણ ગોળીબાર

October 15, 2025
Next Post
બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાશે!

મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે

ચૂંટણી પહેલા જ ભૂજ, રાજકોટ, ગાંધીધામમાં આઇટીના દરોડા

ચૂંટણી પહેલા જ ભૂજ, રાજકોટ, ગાંધીધામમાં આઇટીના દરોડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.