ભાવનગર જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન June 30, 2026