• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બગદાણા ખાતે બાપાના ૫૦મી પુણ્યતિથિ મહોત્સવ અંતર્ગત અપાયો આખરી ઓપ

આગામી જાન્યુઆરી-૨૦૨૭માં યોજાશે પાંચ દિવસીય અર્ધ શતાબ્દી મહોત્સવ; ૧૦૮ કુંડી અતિ મહાવિષ્ણુયાગનું આયોજન

dharmendravaghela by dharmendravaghela
2026-06-30 17:03:30
in Uncategorized, ભાવનગર
Share on FacebookShare on Twitter

આગામી જાન્યુઆરી-૨૦૨૭માં બગદાણા ખાતે યોજાનારી સદ્દગુરુ દેવ બજરંગદાસ બાપાની ૫૦મી મહાપરીનિર્વાણ પુણ્યતિથિ (અર્ધશતાબ્દી મહોત્સવ)ને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે ગુરુઆશ્રમ બગદાણા ખાતે સ્વયંસેવકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ દિવસીય મહોત્સવની પૂર્વ તૈયારીઓ, આયોજન અને વિવિધ જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના ધામ સમા ગુરુઆશ્રમમાં ૨૫ જાન્યુઆરી ૨૦૨૭ (પોષ વદ ચોથ, શનિવાર)ના રોજ યોજાનારા આ મહોત્સવ અંતર્ગત પાંચ દિવસીય ૧૦૮ કુંડી અતિ મહાવિષ્ણુયાગનું વિશેષ આયોજન કરાયું છે. આ મહાયજ્ઞને સફળ બનાવવા માટે સેવા વ્યવસ્થા, યજ્ઞ આયોજન અને શ્રદ્ધાળુઓની સુવિધા અંગે સ્વયંસેવકોને માર્ગદર્શન અપાયું હતું. આશ્રમમાં છેલ્લા પાંચ દાયકાથી સક્રિય ૪૬૪ ભાઈઓના અને ૮૮૦ બહેનોના સેવા મંડળોને વિવિધ વિભાગોની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
બેઠકમાં યોગેશભાઈ સાગરે મહોત્સવની વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી ધીરુભાઈ બાબરિયા, રણજીતસિંહ ગોહિલ, વિનોદભાઈ ગુજરાતી અને નિલેશભાઈ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા. લોકસાહિત્યકાર મેરાણભાઈ ગઢવી અને ગાયક બીપીનભાઈ સઠિયાએ બાપાના મહિમાનું ગાન કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.

Previous Post

ખેડૂતવાસ મફતનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંઃ સામસામી ફરિયાદ નોંધાઈ

Next Post

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં ‘પ્રેરણાદાયી કલાક’ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં 'પ્રેરણાદાયી કલાક' અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ સત્ર યોજાયું ભાવનગર મહાનગરપાલિકાના સ્વચ્છ ભારત અભિયાનના મુખ્ય પ્રતિનિધિ ડા. તેજસ દોશીએ ૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છતા અને એકવાર વપરાતા પ્લાસ્ટિક મુક્તિ અંગે આપ્યું માર્ગદર્શન

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ

સ્ટેટ GST વિભાગના: ભાવનગર, અમરેલી અને બોટાદની ૯ પેઢીઓમાં તપાસનો ધમધમાટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In