Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

આધેવાડામાં કેટરિંગનો વ્યવસાય કરતા યુવાન ઉપર ચાર શખ્સનો હુમલો

સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ તાવેથો અને દોરી ફટકારતા ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

aaspassdaily by aaspassdaily
2022-12-15 14:02:30
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ ઉપર ચાર શખ્સે નજીવી બાબતે હુમલો કરતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના સુભાષનગર, રજપૂતવાડામાં રહેતા જયરાજભાઈ ઉર્ફે જયેશભાઇ વલજીભાઈ ગોહિલ ( ઉ.વ.૪૩ ) અને તેના ભાઈ અનિલભાઈ ગોહિલ ગત રાત્રીના સમયે આધેવાડામાં આવેલ ઉત્સવ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે ભાડે આપેલા વાસણો લેવા માટે તેમની લોડિંગ રીક્ષા લઈને ગયા હતા.
બન્ને ભાઈઓ વાસણ ગણીને રીક્ષામાં ગોઠવતા હતા તે દરમિયાન દિનેશ નામનો શખ્સ ડીશ લેવા માટે આવતા અનિલભાઈએ તેને વાસણ ગણાઈ ગયા હોય,બાજુમાંથી ડીશ લેવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલ દિનેશ ગાળો આપતો હોય જયરાજભાઈ ત્યાં દોડી જતા દિનેશ,રસોયાનો દીકરો મહેશ,કાળુ અને એક અજાણ્યા શખ્સે તાવેથો, રસોઈ કરવાની દોરી વડે હુમલો કરતા જયરાજભાઈને ઇજા થતાં સારવાર અર્થે તેમને સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે જયરાજભાઈએ ચાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags: bhavnagarhumalo
Previous Post

નંદાલય હવેલી સરદારનગરમાં શનિવારે ઉજવાશે શ્રીગુસાંઈજીનો પ્રાગટ્યોત્સવ

Next Post

કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર

કૉલેજિયમ સામે નમતું જોખવા તૈયાર નથી મોદી સરકાર

દલિત ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને અનુસૂચિત જાતિમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા?

ભ્રષ્ટાચાર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.