Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોઈ કેસ નાનો-મોટો નથી હોતો- સુપ્રીમ કોર્ટ

કોર્ટ દ્વારા વધુ કેસમાં કરાયેલ ટિપ્પણી ચર્ચામાં

aaspassdaily by aaspassdaily
2022-12-17 10:43:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજકાલ દેશની સરકાર અને સુપ્રીમ કોર્ટ તથા કોલેજીયમ વચ્ચે તકરાર ચાલી રહી હોય તેવો માહોલ છે ત્યારે કોર્ટ દ્વારા વધુ કેસમાં કરાયેલ ટિપ્પણી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર કિંમતી અને અપરિહાર્ય છે. અદાલતે કહ્યું કે જો દેશમાં મૌલિક અધિકારો સામે થતાં ઉલ્લંઘન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિશેષ સંવૈધાનિક શક્તિઓનું ઉલ્લંઘન થશે.
એક અરજી કરનાર ઈકરામને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટે આ તમામ ટીપ્પણીઓ કરી છે જેને લઈને માનવામાં આવી રહ્યું છે કે આવું કહીને કોર્ટે કાયદા મંત્રીને જવાબ આપ્યો છે. નોંધનીય છે કે કાયદા મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જામીન અરજીઓ તથા નિરર્થક જાહેર હિતની અરજીઓ પર સુનાવણી કરવી જોઈએ નહીં, જે કેસ પેન્ડિંગ પડ્યા છે તેમની સંખ્યા વધતી જઈ રહી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે એક કેસમાં કહ્યું છે કે કોઈ પણ કેસ નાનો નથી હોતો, જો અમે વ્યક્તિગત સ્વતંત્રતા માટે કાર્યવાહી ન કરીએ તો અમે અહિયાં છે જ શું લેવા? જો ન્યાયાલય આવું નહીં કરે તો વ્યક્તિ સ્વતંત્રતા સમાપ્ત થઈ જશે.
નોંધનીય છે કે ઈકરામ નામક વ્યક્તિએ કરેલ અરજીમાં જ આ સમગ્ર ટીપ્પણીઓ સામે આવી છે. ઈકરામને ઉત્તર પ્રદેશની હાપુડ જિલ્લાની એક અદાલતે નવ ગુનાઓમાં દોષિત સાબિત કર્યો હતો અને પ્રત્યેક કેસમાં બે બે વર્ષની સજા સંભળાવી હતી. હવે જેલના અધિકારીઑ કહી રહ્યા છે કે તેની સજા એક બાદ એક કેસમાં ક્રમિક થશે એટલે તેણે 18 વર્ષ સુધી જેલમાં જ રહેવું પડશે. જે બાદ ઈકરામાં હાઇકોર્ટ ગયો ત્યાં સુનાવણી ન થતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સુપ્રીમ કોર્ટે આદેશને પલટી નાંખ્યો અને કહ્યું કે ઈકરામને એકસાથે જ સજા થવી જોઈએ, આ અન્યાયને રોકવો જોઈએ.

Tags: case in not big-smallindiasupreme court
Previous Post

પાલિતાણામાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા, એક ફરાર

Next Post

રશિયા-યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાએ ફરી કેમ કહ્યું આવું?

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
રશિયા-યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાએ ફરી કેમ કહ્યું આવું?

રશિયા-યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાએ ફરી કેમ કહ્યું આવું?

સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી

સુરેન્દ્રનગરના ભુગુપુરમાં એક જ કુટુંબના 3 લોકોએ જીવન ટૂંકાવતા અરેરાટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.