Thursday, May 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર અમરેલી

કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી અને બોર્ડિંગના પ્રમુખ વિસામણબાપુ વાળાનું નિધન

aaspassdaily by aaspassdaily
2022-12-17 13:16:43
in અમરેલી, સમાચાર
Share on FacebookShare on Twitter

અમરેલી જિલ્લા સહિતના ગુજરાતના કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી તથા અમરેલી કાઠી ક્ષત્રિય બોર્ડિંગના પ્રમુખ વિસામણભાઇ કાળુભાઈ વાળાનું ૧૦૨ વર્ષની ઉંમરે આજરોજ નિધન થતા કાઠી ક્ષત્રિય સમાજમાં શોક વ્યાપી ગયેલ છે.
સ્વ. વિસામણબાપુ વાળા કાઠી ક્ષત્રિય સમાજના શિક્ષણના ક્ષેત્રના મોભી ગણાય. આઝાદી પછી તેઓએ ૧૯૬૦ના સમયગાળા દરમિયાન બોર્ડિંગની સ્થાપના કરીને સતત તેના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું . સમાજના ૧૦૦૦ કરતાં પણ વધારે યુવાનોને જીવન આપવામાં તેઓએ મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું. આ બોર્ડિંગની ચતુપુર્ર્તિ નિમિત્તે યોજાયેલા સમારોહમાં કાઠી ક્ષત્રિય કન્યા વિદ્યાલય જુનાગઢના બીજ રોપાયા હતાં.તેમા તેઓએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત તેઓ અમરેલીના જાણીતાં કાયદાવિદ્‌ પણ હતાં. અને જાહેર જીવનમાં તેઓ અમરેલી નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા હતાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ તેમને પુષ્પાંજલિ અર્પી હતી.

Tags: AmreliVisamanbapu Vala Avsan
Previous Post

વાદળછાયા વાતાવરણમાં ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ચેતવતું ખેતીવાડી વિભાગ

Next Post

કલા પ્રતિષ્ઠાન- સૂરત,આયોજિત ફોટોગ્રાફી સ્પર્ધામાં બેસ્ટ ફોટોગ્રાફી એવોર્ડ મેળવતા ઘવલ પરમાર

aaspassdaily

aaspassdaily

Related News

સમાચાર

How User Reviews Influence Casino Popularity: Why Player Feedback Shapes the Industry in 2026

May 13, 2026
સમાચાર

Что такое REST API и как он функционирует

May 13, 2026
તાજા સમાચાર

સીબીઆઈએ હાથ ધરી નીટ પેપર લીકની તપાસ

May 13, 2026
Next Post
કલા પ્રતિષ્ઠાન- સૂરત,આયોજિત ફોટોગ્રાફી સ્પર્ધામાં બેસ્ટ ફોટોગ્રાફી એવોર્ડ મેળવતા ઘવલ પરમાર

કલા પ્રતિષ્ઠાન- સૂરત,આયોજિત ફોટોગ્રાફી સ્પર્ધામાં બેસ્ટ ફોટોગ્રાફી એવોર્ડ મેળવતા ઘવલ પરમાર

રેલ્વે વર્કશોપના જુનીયર ઇજનેર મયંક ચૌધરીનું એવોર્ડ આપી સન્માન

રેલ્વે વર્કશોપના જુનીયર ઇજનેર મયંક ચૌધરીનું એવોર્ડ આપી સન્માન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.