ભાવનગરના યુવા પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ રોહિતભાઈ એમ. પટેલનો આજે તારીખ 23 ડિસેમ્બરના જન્મદિવસ છે, તેઓ સાહસીક ઉદ્યોગપતિ છે અને ભાવનગરમાં જુનાબંદર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઉપપ્રમુખ છે. બહોળું મિત્ર વર્તુળ ધરાવતા રોહિતભાઈ સેવાભાવી યુવાન છે. આજે તેમનો જન્મદિવસ પોતાના પરિવારજનો સાથે ઉજવશે.
મો.9377501501 છે.