Saturday, June 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઢોરએ અડફેટે લેતાં આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો 

રેઢીયાર પશુએ બાઈક સવાર યુવાનને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં તત્કાળ સારવાર અર્થે સર. ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું

aaspassdaily by aaspassdaily
2022-12-23 17:12:25
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

 

ભાવનગર શહેરમાં રસ્તે રખડતાં પશુઓનાં ત્રાસ છે અને લોકો વર્ષોથી હેરાન-પરેશાન છે. મહેસાણાથી ભાવનગર નોકરી કરવા આવેલ આશાસ્પદ યુવાનને રેઢીયાર પશુએ અડફેટે લેતાં આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો છે.

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને મૂળ મહેસાણા જિલ્લાનો યુવાન રવિ અમૃતભાઈ પટેલ (ઉ.વ.૨૯) છેલ્લા થોડા સમયથી પોતાના વતનથી ભાવનગર નોકરી અર્થે સ્થાયી હતા અને બુધેલ-તગડી રોડ પર રાજ લક્ષ્મી એન્જિનિયરિંગમા ઈજનેર તરીકે જોબ કરતા હતા દરમ્યાન યુવાન ટોપ-થ્રી સર્કલ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે વેળાએ રોડપર અડીંગો જમાવીને બેસેલા રેઢીયાર પશુએ બાઈક સવાર યુવાનને અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં તત્કાળ સારવાર અર્થે સર. ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું

આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે શહેરમાં આજે પણ તમામ રોડ -રસ્તાઓ પર પશુઓના ટોળાં જોવા મળે છે પરંતુ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ કે તંત્ર આ મુદ્દે કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યું અગાઉ પણ એક વૃદ્ધને આખલાએ ગંભીર ઈજા પહોંચાડી હતી જેનું પણ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું ત્યારે જવાબદાર તંત્ર આવાં ત્રાસ માથી લોકો ને સત્વરે મુક્ત કરાવે એવી લોકમાંગ પ્રબળ બની છે.

Previous Post

માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ

Next Post

ભાવનગરમાં પશુઓની નોંધણી નહિ કરાવનાર સામે મહાપાલિકા કરશે કાર્યવાહી

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રાથમિક સારવારના વર્ગો માટે જોડાયેલા લોકો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

June 19, 2026
મોડી રાત્રે વિદેશી દારૂની ફેરી કરવા નીકળેલ ઘોઘા જકાતનો શખ્સ ઝડપાયો
ભાવનગર

નશાની હાલતમાં કાર સાથે બે શખ્સો ઝડપાયા, બીયરના 5 ટીન જપ્ત કરાયા

June 19, 2026
ભાવનગર

ભાવનગર વૃદ્ધાશ્રમના નવા આધુનિક કિરણભાઈસંઘવી વૃદ્ધનિકેતન બિલ્ડીંગનું રવિવારે ઉદ્ઘાટન

June 19, 2026
Next Post
ભાવનગરમાં પશુઓની નોંધણી નહિ કરાવનાર સામે મહાપાલિકા કરશે કાર્યવાહી

ભાવનગરમાં પશુઓની નોંધણી નહિ કરાવનાર સામે મહાપાલિકા કરશે કાર્યવાહી

ભાવનગર આવી રહેલા મંત્રી પરસોતમ સોલંકીનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત

ભાવનગર આવી રહેલા મંત્રી પરસોતમ સોલંકીનું શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.