Thursday, March 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજ્યની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું થશે જીવંત પ્રસારણ

હાર્ડવેર, સોફ્ટવેર ઈન્સ્ટોલ થઈ ગયા છે: પાયલટ પ્રોજેક્ટનો ટૂંકમાં જ અમલ, ટેસ્ટિંગ પણ સંપન્ન થયું

aaspassdaily by aaspassdaily
2022-12-24 11:54:58
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે દેશમાં સૌ પ્રથમ વાર રાજ્યમાં અમદાવાદ સહિત 32 જિલ્લાઓના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સહિતની કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ કરાશે. જેને વકીલો, પક્ષકારો સહિતના કોઈપણ વ્યક્તિ જોઈ શકશે. આ ઐતિહાસિક નિર્ણયને અનુલક્ષીને હાઈકોર્ટે ખાસ માર્ગદર્શિકા/એસઓપી બહાર પાડી છે. જે સુપ્રીમ કોર્ટની ઈ-કમિટી દ્વારા બહાર પાડેલા મોડેલ રુલ્સના આધારે તૈયાર કરાઈ છે. રાજ્યની તમામ નીચલી અદાલતે પાલન આ એસઓપી અને માર્ગદર્શિકાનુ પાલન કરવાનુ રહેશે. નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણને અનુલક્ષીને રાજ્યની જુદીજુદી અદાલતો માટે જરુરી હાર્ડવેર અને સોફ્ટવેરને ઈન્સ્ટોલ કરાયા છે. આ બાબતને લઈને ટેસ્ટિંગ પણ કરાઈ ચુક્યું છે.
લગ્નજીવન સંબંધિત કેસ, બાળકોના દત્તક કે કસ્ટડીના કેસ, આઈપીસીની સેક્શન-376 હેઠળના સેક્સ્યુઅલ ગુનાઓ, મહિલાઓ વિરુદ્ધ જાતિ સંબંધિત ગુના, પોક્સોના કાયદા હેઠળના કેસ, જુવેનાઈલ જસ્ટિસ હેઠળના કેસ, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળના કેસ, ઈન-કેમેરા કાર્યવાહી, ક્રોસ એક્ઝામિનેશન સહિતના પુરાવાના રેકોર્ડીંગ, ચીફ જસ્ટિસની ખંડપીઠે કોઈ કેસમાં ખાસ આદેશ કર્યા હોય તેવા કેસની કાર્યવાહીને જીવંતપ્રસારણથી બાકાત રખાઈ છે.

વ્યક્તિ, ઈલેક્ટ્રોનિક-પ્રિન્ટ મીડિયાને રેકોર્ડીંગ, પ્રસિદ્ધિનો નિષેધ
હાઈકોર્ટે તેની માર્ગદર્શિકામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, નીચલી અદાલતોની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ માત્ર કોર્ટ ઓથોરિટી જ કરી શકશે. પ્રિંટ, ઈલેક્ટ્રોનિક મિડીયા દ્વારા કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણનુ રેકોર્ડીંગ કરવુ નહીં, સોશિયલ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ આ વિડીયો મુકશે તો તેની સામે કાયદા મુજબ પગલા લેવાશે.

Tags: court live telecastgujarat
Previous Post

ચીનમાં રોજના 10 લાખ લોકો સંક્રમિત

Next Post

જો દેશમાં કોરોના ફેલાશે તો તેના માટે કોંગ્રેસ જવાબદાર રહેશે: અનુરાગ ઠાકુર

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
જો દેશમાં કોરોના ફેલાશે તો તેના માટે કોંગ્રેસ જવાબદાર રહેશે: અનુરાગ ઠાકુર

જો દેશમાં કોરોના ફેલાશે તો તેના માટે કોંગ્રેસ જવાબદાર રહેશે: અનુરાગ ઠાકુર

હાલ કોઇ નિયંત્રણો નહીં : તહેવારોમાં સતર્કતા રાખવામાં આવે : નવી માર્ગદર્શિકા જાહેર

હાલ કોઇ નિયંત્રણો નહીં : તહેવારોમાં સતર્કતા રાખવામાં આવે : નવી માર્ગદર્શિકા જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.