Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુત્રી સાથે અડપલા કરનાર નરાધમ પિતાની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

જામીન અરજીની સુનાવણી કરતી વખતે પદ્મ પુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો

aaspassdaily by aaspassdaily
2023-01-05 10:41:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટમાં પદ્મ પુરાણના શ્લોકો ઉચ્ચારાયા હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, 12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનારા પિતાની જામીન અરજીની સુનાવણી કરતી વખતે પિતાની અરજી રદ કરતા હાઈકોર્ટે પદ્મ પુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે, પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે.
12 વર્ષની પુત્રી સાથે અડપલા કરનારા પિતાએ હાઇકોર્ટમાં જમીન અરજી મૂકી હતી. જોકે સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે મનુસ્મૃતિ અને પદ્મ પુરાણના શ્લોકોથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આરોપી પિતાની જમીન અરજી રદ્દ કરી હતી. આ સાથે કહ્યું હતું કે, દીકરી પિતાને રક્ષક સમજે છે. જ્યારે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે. આ દરમ્યાન ગુજરાત હાઈકોર્ટમાં પદ્મ પુરાણના શ્લોકો ઉચ્ચારાયા હતા.
એક 12 વર્ષની દીકરી સાથે તેના જ પિતાએ શારીરિક અડપલા કર્યા હોવાની માતાએ ફરિયાદ નોંધાવી હતી. જે બાદમાં આરોપી પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી મૂકી હતી. જે બાદમાં ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમ્યાન પદ્મ પુરાણના શ્લોકો ઉચ્ચાર્યા હતા. જેમાં કહ્યું હતું કે, એક દીકરી પોતાના પિતાને રક્ષક સમજે છે. પરંતુ જ્યારે પિતા ભક્ષક બને ત્યારે પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા લજવાય છે. જેથી ગુજરાત હાઇકોર્ટે પિતાની અરજી રદ કરતા હાઈકોર્ટે પદ્મ પુરાણના શ્લોકથી પિતૃ ધર્મ યાદ કરાવ્યો હતો.

Tags: Bail aplication rejectgujarathighcourt
Previous Post

કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે હવે નોંધાશે ગુનો

Next Post

મોદીની આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક

aaspassdaily

aaspassdaily

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
મોદીની આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક

મોદીની આજે રાજ્યોના મુખ્ય સચિવો સાથે બેઠક

અશાંત ધારાની માંગ સાથે ભાવનગરમાં સાંજે રેલી

અશાંત ધારાની માંગ સાથે ભાવનગરમાં સાંજે રેલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.