Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આગામી પાંચ દવસ સુધી ઠંડા પવનો ફુંકાશે

10, 11 અને 12 જાન્યુઆરીએ હવામાનમાં મોટો પલટો આવશે - આંબાલાલ પટેલે કરી આગાહી

aaspassdaily by aaspassdaily
2023-01-05 11:16:21
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

નવા વર્ષની શરૂઆત થતા જ ઠંડીનો પ્રકોપ વધ્યો છે. આ પાછાળનુ કારણ ઉત્તર ભારતમાં વાતા ઠંડા પવનો છે. ગુજરાતમાં વધી રહેલી ઠંડી વચ્ચે રાજ્યના હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી ઠંડા પવનો ફુંકાશે. આ સિવાય હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો થશે.
આ સાથે અંબાલાલ પટેલે કહ્યુ છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને શરૂઆતના દિવસોમાં હળવા વાદળો, 6 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ વિક્ષેપ નોંધાશે. આ બાદ ઠંડીમાં વધારો થાય તેવી શકયતા છે. 10, 11 અને 12 જાન્યુઆરીએ હવામાનમાં મોટો પલટો આવશે અને 10 જાન્યુઆરીએ ઠંડા પવનો ફૂંકતા મધ્ય ગુજરાતમા ન્યુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.
આ સિવાય અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યુ છે કે અમદાવાદમાં ન્યુતમ તાપમાન 12 ડિગ્રી, ગાંધીનગરમાં ન્યુતમ તાપમાન 10 ડિગ્રી રહેશે. આ બાદ 16 અને 17 જન્યુઆરીએ ફરી હવામાનમાં પલટો આવશે અને વાતાવરણ વાદળવાયું રહેશે. રાજ્યમા 20 જન્યુઆરી સુધી વાદળવાયું વાતાવરણ રહેવાની શકયતા છે

Tags: Ambalal Patel jyotishigujaratvatavaran aagahi
Previous Post

અમેરિકાની કંપની ભારતમાં ‘ડ્રોન’ વિમાનો બનાવશે

Next Post

અક્ષયે યોગીને ફિલ્મ રામ સેતુ જોવા માટે કરી વિનંતી

aaspassdaily

aaspassdaily

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
અક્ષયે યોગીને ફિલ્મ રામ સેતુ જોવા માટે કરી વિનંતી

અક્ષયે યોગીને ફિલ્મ રામ સેતુ જોવા માટે કરી વિનંતી

ચાર વર્ષ રાખો, પછી બહાર કાઢી નાખો. આ નવું ભારત છે!- રાહુલ ગાંધી

ચાર વર્ષ રાખો, પછી બહાર કાઢી નાખો. આ નવું ભારત છે!- રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.