Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

અભ્યાસ છુટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડૉ. આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા

ઘરે બેઠાં પુનઃ અભ્યાસની સોનેરી તક

aaspassdaily by aaspassdaily
2023-01-05 17:04:54
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી વિધાર્થીઓને ઘરે બેઠાં અભ્યાસની ઉત્તમ તક પૂરી પાડવામાં આવે છે બી.એ.ઓ.યુ. દ્વારા સ્નાતક,અનુસ્નાતક,ડીપ્લોમાં તેમજ સર્ટીફીકેટના ૮૦ થી વધુ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી ઘડી શકે છે.
બી.એ.ઓ.યુ.માં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓની પરીક્ષા ફોર્મ ફી લેવામાં આવતી નથી.વિધાર્થીઓ માટે ઘરબેઠાં મટીરીયલ્સ ઉપલબ્ધ થવા ઉપરાંત ઓનલાઈન સ્ટડી મટીરીયલ્સ તેમજ વિડિયો લેકચર પણ વેબસાઈટ પરથી પ્રાપ્ત થઈ શકશે. નવા પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ છે.આ ઉપરાંત જે વિધાર્થીઓનો અન્ય કોઈપણ યુનિવર્સીટીમાંથી કોઈપણ વર્ષમાં અભ્યાસ અધવચ્ચે છૂટી ગયો હોય તેમના માટે પણ ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીના દ્વાર ખુલ્લા છે.
રાજ્યની આ એકમાત્ર યુનિવર્સીટી સ્નાતક,અનુસ્નાતક કક્ષાએ વિધાર્થીઓનો અભ્યાસ પુર્ણ કરવાની સોનેરી તક પૂરી પાડી રહી છે. ક્રેડીટ ટ્રાન્સફર પોલીસી અંતર્ગત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિધાથીઓને અન્ય વિધાર્થીની માફક જ મટીરીયલ્સ પોસ્ટ દ્વારા ઘરેબેઠા પહોંચતાં કરવામાં આવશે. પ્રવેશ કાર્યવાહી ઓફલાઈન હોય આ અંગેની વધુ જાણકારી માટે ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર, પ્રિન્સીપાલ બંગલો,હોકી ગ્રાઉન્ડ સામે, શામળદાસ કોલેજ પાસે,મહાત્મા ગાંધી કેમ્પસ, એમ.કે.બી.યુ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

Tags: aambedakar opem uni.bhavnagar
Previous Post

ભાવનગરમાં કાલથી ABVPનું ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન, મુખ્યમંત્રી કરશે ઉદ્દઘાટન

Next Post

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

શીત પ્રકોપ: ઉત્તર ભારતમાં તાપમાનનો પારો 2.2 ડિગ્રીથી નીચે

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

સમ્મેદ શિખર નહીં બને પર્યટન ક્ષેત્ર, જૈન આંદોલન થયું સમાપ્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.