Sunday, April 26, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

BCCI ને લાગશે કરોડોનો ચૂનો: જર્સી સ્પોન્સર બાયઝુસે 140 કરોડની બેન્ક ગેરંટી પરત માંગી

બાયઝૂસ અને સ્ટાર ઈન્ડિયાના મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવાઈ; ઉકેલ ન નીકળ્યો

aaspassdaily by aaspassdaily
2023-01-10 11:34:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય ટીમના મેચોનું પ્રસારણ તેમજ આઈપીએલના માધ્યમથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરનારા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને મોટો ચૂનો લાગવાનો છે. આ નુકસાન ઘરેલું મેચોના પ્રસારણને કારણે થઈ શકે છે. સ્ટાર ઈન્ડિયાએ બીસીસીઆઈ પાસે પ્રસારણના ડ્રાફ્ટમાં 130 કરોડ રૂપિયાની છૂટ માંગી છે. આ રીતે જર્સી સ્પોન્સરથી બહાર થઈ ચૂકેલું બાયઝૂસ ઈચ્છે છે કે બોર્ડ અત્યારે સમજૂતિ હેઠળ તેની 140 કરોડ રૂપિયાની બેન્ક ગેરંટી પરત કરી દે. બીસીસીઆઈના ટોચના અધિકારીઓએ આ અંગે તાત્કાલિક બેઠક બોલાવી હતી પરંતુ તેમાં કોઈ જ નિવેડો લાવી શકાયો નહોતો.
બાયઝૂસે નવેમ્બરમાં બીસીસીઆઈને જાણ કરી દીધી હતી કે, તે ભારતીય ક્રિકેટ ટીમના જર્સી સ્પોન્સર તરીકે હટી જવા માંગે છે. જો કે બોર્ડે બાયઝૂસને ઓછામાં ઓછા માર્ચ-2023 સુધી યથાવત રહેવા માટે કહ્યું હતું. બાયઝૂસે જૂનમાં અંદાજે 35 મિલિયન ડોલર (અંદાજે ત્રણ અબજ રૂપિયા) સાથે જર્સી સ્પોન્સર સમજૂતિને નવેમ્બર-2023 સુધી વધારી દીધી હતી. જેમાં બીસીસીઆઈને 140 કરોડ રૂપિયા બેન્ક ગેરંટીના માધ્યમથી ચૂકવી દેવાના છે અને બાકીના 160 કરોડ રૂપિયા હપ્તે હપ્તે ચૂકવવામાં આવશે. બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે આ બેઠકમાં માત્ર બાયઝૂસ અને સ્ટાર ઈન્ડિયાના મુદ્દે ચર્ચા થઈ હતી જે એક કલાક સુધી ચાલી હતી.

Tags: bank gauranteeBCCI - BYJU'Sindia
Previous Post

263 દિપડાઓ 834 વખત માનવ વસતિના વિસ્તારમાંથી ઝડપી લેવાયા

Next Post

મોબાઈલ, લેપટોપ અને નોટબુક હવે એક જ ચાર્જરથી થશે ચાર્જ

aaspassdaily

aaspassdaily

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
મોબાઈલ, લેપટોપ અને નોટબુક હવે એક જ ચાર્જરથી થશે ચાર્જ

મોબાઈલ, લેપટોપ અને નોટબુક હવે એક જ ચાર્જરથી થશે ચાર્જ

બિહારમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

બિહારમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.