Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગાળો બોલવાની ના કહેતા શખ્સનો પિતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો

aaspassdaily by aaspassdaily
2023-01-27 14:28:35
in Uncategorized
Share on FacebookShare on Twitter

તળાજા તાલુકાના નવા શોભાવડ ગામમાં રહેતા પિતા-પુત્ર ઉપર બાજુમાં રહેતા તેના ભત્રીજાના પુત્રએ કુહાડી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના નવા શોભાવડ ગામમાં રહેતા ચેતનભાઇ જાદવભાઈ બારૈયા ( ઉં.વ. ૭૦ ) અને તેના પરિવારજનો ગઈકાલે સાંજે તેમના ઘરે વાળુ કરતા હતા તે દરમિયાન બાજુમાં રહેતા ચીંથરભાઇના ભત્રીજા મગનભાઈ બારૈયાનો પુત્ર કાળુ ગાળો બોલતો હોય, તેને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલો કાળુ કુહાડી લઈને ધસી આવ્યો હતો અને ચીંથરભાઇ તેમજ તેમના પુત્ર રાજુભાઈને કુહાડીનો એક-એક ઘા ઝીંકી દેતા પિતા પુત્રને સારવાર અર્થે તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચીંથરભાઈ બારૈયાએ તેના ભત્રીજાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી..

Tags: humloshobhavadTalaja
Previous Post

મૃતકની ખોટી સહી કરી કુલમુખત્યારનામું ઉભુ કરી યુવકની જમીન ઓળવી લેવાઇ

Next Post

રામેશ્વર સોસાયટીમાં રહેણાંકના મકાનમાંથી દારૂની ૨૦ બોટલ ઝબ્બે

aaspassdaily

aaspassdaily

Related News

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક
Uncategorized

હવે જૂના ચેક નહીં કરે કામ, મંગાવી લેજો નવી ચેકબુક

August 22, 2026
સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો
Uncategorized

સિહોરમાં રબારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો

July 13, 2026
Next Post
ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

રામેશ્વર સોસાયટીમાં રહેણાંકના મકાનમાંથી દારૂની ૨૦ બોટલ ઝબ્બે

ભાલના ગણેશગઢ ગામ નજીક ઝીંગા ફાર્મમાંથી રૂ.૧૦.૩૫ લાખના સામાનની ચોરી

પાંચપીપળાના પાટિયા પાસે વાડીમાં રાખેલ કન્ટ્રક્શનના સામાનની તસ્કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.