• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

હાઇકોર્ટની ફટકાર બાદ તંત્રની દોડધામ :ભાવનગરમાં મટનની ગેરકાયદે 33 દુકાનના શટર ડાઉન 

aaspassdaily by aaspassdaily
2023-01-31 14:09:33
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર તેમજ જિલ્લામાં  આવેલી તમામ મટનની દુકાનોના શટરો પાડી દેવા તંત્રએ આદેશ કર્યો છે. હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલના પગલે સમગ્ર રાજય સાથે શહેર જિલ્લામાં ગેરકાયદે મટનનુ વેચાણ કરતી તમામ દુકાનો બંધ કરવા આદેશ થતાં શહેરમાં અમલવારી પૂર્વે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સોમવારે સાંજના સમયે ૪૦ જેટલા મટનની દુકાનના વિક્રેતાઓ સાથે બેઠક યોજી હતી, જેમાં કોર્ટના આદેશ અંગે વિક્રેતાઓને વાકેફ કરાયા હતા. અને કોર્ટના આદેશ પ્રમાણે કતલખાનાનું લાયન્સ હોય તો જ મટન વેચાણની છુટ હોવાનું સ્પષ્ટતા કરાઈ હતી.
મટન વેચતા વિક્રેતાઓએ પણ સામા સવાલો ઉઠાવ્યા હતા અને લાયસન્સ આપવાની માંગણી મુકી હતી, ધંધો કરવા લાયસન્સ લેવા  તૈયાર હોવાનો સૂર વ્યક્ત કર્યો હતો, પણ મ્યુ. કોર્પોરેશન લાયસન્સ આપી શકે તેમ નથી, કારણ કે, તે માટે કતલખાનું કાયદેસર હોવુ જોઈએ તે છે જ નહીં. દરમિયાનમાં મહાપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડો.સિંહાએ તેમની ટીમને સાથે રાખી આજે પોલીસ બંદોબસ્ત તળે અજય ટોકીઝ તેમજ સાંઢિયાવાડમાં 33 દુકાનો બંધ કરાવી હતી. જ્યારે અન્યત્ર આવેલી 7 દુકાનો બંધ કરાવવા તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવાયું હતું.
Tags: bandhbhavnagarmatan dukan
Previous Post

ઘોઘાસર્કલમાં ત્રણ વેપારી યુનિટ પાસેથી કોર્પોરેશને રૂ. 25 હજારનો દંડ વસૂલ્યો

Next Post

બી.પી.ટી.આઈ. ના મુખ્ય દરવાજા સાથે કાર અથડાતા નુકસાન

aaspassdaily

aaspassdaily

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
બી.પી.ટી.આઈ. ના મુખ્ય દરવાજા સાથે કાર અથડાતા નુકસાન

બી.પી.ટી.આઈ. ના મુખ્ય દરવાજા સાથે કાર અથડાતા નુકસાન

ઈંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

પીથલપુરમાં વિદેશી દારૂ વેંચતા બે શખ્સ ૧૧ બોટલ સાથે ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In