Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

12 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

વિમેન્સ T20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની પહેલી જ ટક્કર પાકિસ્તાન સામે

aaspassdaily by aaspassdaily
2023-02-01 11:19:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે મેદાન પર કોઈ આઈસીસી ટૂર્નામેન્ટ રમવા ઉતરે છે તો સૌથી પહેલાં ચાહકોની નજર પાકિસ્તાન વિરુદ્ધ રમાનારા મુકાબલા પર જાય છે. આ મહિનાથી આફ્રિકામાં મહિલા ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઈ રહી છે. 10 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ એક જ ગ્રુપમાં છે અને તેના વચ્ચે પહેલી ટક્કર રોમાંચક થવાની શક્યતા છે.


આઈસીસીની વધુ એક મોટી ટૂર્નામેન્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં જ ભારતીય અન્ડર-19 ટી-20 વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરી છે. હવે ભારત સળંગ બીજા વર્લ્ડકપ ખીતાબને હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી દેશે. સાઉથ આફ્રિકામાં 10થી 26 ફેબ્રુઆરી વચ્ચે મહિલા ટી-20 વિશ્વકપની આઠમી એડિશનનું આયોજન થવાનું છે. 10 ટીમો તેમાં ભાગ લેશે અને 17 દિવસમાં કુલ 23 મુકાબલા રમાશે. આ તમામ મુકાબલાઓ વચ્ચે સૌની નજર ભારત-પાકિસ્તાન મેચ પર રહેશે.
મહિલા ટી-20 વર્લ્ડકપમાં ઉતરી રહેલી તમામ 10 ટીમોને પાંચ-પાંચના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મેજબાન સાઉથ આફ્રિકાને ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સાથે રાખવામાં આવી છે. જ્યારે ગ્રુપ-બીમાં ભારતની ટીમને પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને વિન્ડિઝ સાથે જગ્યા આપવામાં આવી છે. ભારતીય ટીમ પોતાના ટી-20 વિમેન્સ વિશ્વકપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન વિરુદ્ધ મુકાબલાથી કરવાની છે. ભારત-પાકિસ્તાન વચ્ચે આ મેચ 12 ફેબ્રુઆરીએ રમાશે. જો બન્ને ટીમો આ ગ્રુપમાંથી નોકઆઉટમાં પહોંચે છે તો પછી ફાઈનલમાં તેમના વચ્ચે મુકાબલો થઈ શકે છે. વિશ્વકપનો ફાઈનલ 26 ફેબ્રુઆરીએ રમાશે.

Tags: 12 feb. Womens t20 WCindia Vs. Pakistan
Previous Post

ઝારખંડમાં એક ટાવરમાં ભીષણ આગ, 13 લોકોના મોત

Next Post

અદાણીને રાહત:એફપીઓ પુરેપુરો ભરાઈ ગયો

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અદાણીને રાહત:એફપીઓ પુરેપુરો ભરાઈ ગયો

અદાણીને રાહત:એફપીઓ પુરેપુરો ભરાઈ ગયો

બજેટ પહેલા નિર્મલા સીતારમણની પ્રથમ તસ્વીર આવી સામે

બજેટ પહેલા નિર્મલા સીતારમણની પ્રથમ તસ્વીર આવી સામે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.