Thursday, September 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સપ્તર્ષિ પર આધારિત 2023-24નું બજેટ

હોમલોન વ્યાજ કરમુક્તિ વધવાનો સંકેત: મીડલવર્ગને પણ આયુષ્યમાન ભારતનો લાભ, ગ્રીન ગ્રોથ બજેટની પહેલી પ્રાથમિકતા- નાણામંત્રી

aaspassdaily by aaspassdaily
2023-02-01 11:54:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારનું બીજા કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. ભારતનું આ બજેટ એવા સમયે રજૂ થઈ રહ્યું છે કે જ્યારે દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાની રફ્તાર ધીમી પડી ગઈ છે અને સંભવિત મંદી તરફ જઈ રહી છે. આવામાં દુનિયાભરની નજર મોદી સરકારના આ બજેટ પર છે. બીજી બાજુ સંસદમાં સરકાર દ્વારા જે આર્થિક સર્વે રજૂ કરાયો તેમાં પણ વિકાસ દર 6થી 6.8 ટકા રહેવાની આશા વ્યક્ત કરાઈ છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24 ના બજેટના સાત આધાર ગણાવ્યા. તેમણે કહ્યું કે આ વખતે બજેટના મુખ્ય સાત લક્ષ્યાંક છે. જેમને સપ્તર્ષિ કહેવામાં આવ્યું છે. જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન ગ્રોથ, ફાઈનાન્શિયલ સેક્ટર, યુથ પાવર સામેલ છે.
તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સાચા ટ્રેક પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. 28 મહિના માટે ગરીબોને મફત અનાજ અપાયું છે. કોવિડ રોગચાળા દરમિયાન અમે ખાતરી આપી હતી કે કોઈ ભૂખ્યું ન સૂવે. અમે 80 કરોડથી વધુ લોકોને 28 મહિના માટે મફત રાશન આપ્યું. માથાદીઠ આવક બમણી થઈ છે. 2014 થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. માથાદીઠ આવક બમણીથી વધુ વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારત તરફ ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસ દર 7% રહ્યો છે. અન્ય દેશો કરતાં સૌથી વધારે મજબૂત છે.

બજેટની મુખ્ય જાહેરાતો….
કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ
આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે
કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે.
6000 કરોડના રોકાણ સાથે પીએમ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત નવી ઉપયોજના
પછાત વર્ગ, મહિલાઓ અને દિવ્યાંગોને વિવિધ સહાય અપાશે
પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગાર અપાશે.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને પ્રોત્સાહન અપાશે
દેશમાં નવી 157 મેડિકલ કોલેજ બનશે
માછીમારો માટે વિશેષ પેકેજ જાહેર થશે
બાળકો માટે રાષ્ટ્રીય કક્ષાની ડિજિટલ લાઇબ્રેરી બનાવાશે
2047 સુધીમાં એનિમિયાથી મુક્ત કરવાનું અભિયાન
કર્ણાટકમાં દુકાળની રાહત માટે 5300 કરોડ અપાશે
​​​​​​​રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફન્ડની જાહેરાત
પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફન્ડ

Tags: Budget 2023-24indiasitaraman
Previous Post

બજેટ પહેલા નિર્મલા સીતારમણની પ્રથમ તસ્વીર આવી સામે

Next Post

ખાડે પડેલા વિકાસને વેગ આપવા દર ૧૫ દિવસે રિવ્યૂ મીટીંગ લેવાશે

aaspassdaily

aaspassdaily

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
ખાડે પડેલા વિકાસને વેગ આપવા દર ૧૫ દિવસે રિવ્યૂ મીટીંગ લેવાશે

ખાડે પડેલા વિકાસને વેગ આપવા દર ૧૫ દિવસે રિવ્યૂ મીટીંગ લેવાશે

કંસારા નદી પર પુલ નિર્માણમાં વિલંબ થતા એજન્સીને રૂપિયા ૩.૭૨ લાખની પેનલ્ટી

ભાવનગરમાં માસ મચ્છીના વેચાણના પ્રતિબંધ અંગે તંત્રની કામગીરી સંતોષકારક નહિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.