Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અદાણીના માર્કેટકેપમાં જંગી ધોવાણ , 9.11 લાખ કરોડનું ગાબડુ

રીલાયન્સ-ટીસીએસ ફરી આગળ નિકળી ગયા

aaspassdaily by aaspassdaily
2023-02-04 11:31:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અદાણી ગ્રુપના શેરોમાં છેલ્લા સાત દિવસ દરમ્યાન પ્રચંડ ધોરણ બાદ માર્કેટકેપમાં જંગી ધોવાણ થયુ છે. માર્કેટકેપમાં રિલાયન્સ તથા ટીસીએસ જેવી કંપનીઓ અદાણીથી આગળ નિકળી ગઈ છે.
અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 9.11 લાખ કરોડનું ધોવાણ થતા હવે 10.09 લાખ કરોડની રહી ગઈ છે. 24મી જાન્યુઆરીએ તે 19.20 લાખ કરોડની હતી. 1.80 લાખ કરોડ સાથે અદાણી એન્ટરપ્રાઈઝ સૌથી મોટી કંપની છે. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ 15.75 લાખ કરોડ તથા ટીસીએસનું 12.74 લાખ કરોડ છે તેના કરતા પણ અદાણીનું માર્કેટકેપ નીચે આવી ગયું છે. શુક્રવારે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર નીચામાં 1017 તથા ઉંચામાં 1680ની અભૂતપૂર્વ ઉથલપાથલ વચ્ચે 1584 બંધ આવ્યો હતો. છેલ્લા એક સપ્તાહમાં અદાણી ગ્રુપના શેરોમાં 58 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેર સપ્તાહમાં 54 ટકા, અદાણી પોર્ટ 34 ટકા, અદાણી ટ્રાન્સમીશન 49 ટકા, અદાણી ગ્રીન એનર્જી 58 ટકા તૂટયા હતા. શેરબજારમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ વર્ષો સુધી રીલાયન્સનું રાજ હતું ત્યારબાદ ટાટા ગ્રુપની ટીસીએસનો પણ દબદબો હતો પરંતુ છેલ્લા ત્રણેક વર્ષમાં અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં અભૂતપૂર્વ ઉછાળાથી તે નંબર વન થઈ ગયું હતું. કંપની જુથના વડા ગૌતમ અદાણી ભારત-એશિયાના નંબર વન, ધનપતિ બની ગયા હતા એટલું જ નહીં વિશ્વના સૌથી ધનવાનોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયા હતા. છેલ્લા દસ જ દિવસમાં સમગ્ર ચિત્ર પલ્ટાઈ ગયુ છે.

Tags: Adani market cap.india
Previous Post

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? આજે ફેંસલો

Next Post

અદાણી મુદે સરકારને કઈ લાગે વળગે નહી: કેન્દ્ર

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
અદાણી મુદે સરકારને કઈ લાગે વળગે નહી: કેન્દ્ર

અદાણી મુદે સરકારને કઈ લાગે વળગે નહી: કેન્દ્ર

દેશની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ સ્પષ્ટ- અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આરબીઆઈની સ્પષ્ટતા

દેશની બેંકિંગ સિસ્ટમ ખૂબ જ સ્પષ્ટ- અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન પર આરબીઆઈની સ્પષ્ટતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.