Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘CMની ગિફ્ટ’થી વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓનું શિક્ષણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી ભેટ-સોગાદોની થશે હરાજી

aaspassdaily by aaspassdaily
2023-02-14 12:36:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પગલે પગલે ચાલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હવે તેમને મળેલી ભેટ-સોગાદની હરાજી કરશે અને તેના થકી પ્રાપ્ત થનાર રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે આપવામાં આવશે. મુખ્યમંત્રીએ તોષખાનાની ભેટ – સોગાદોનો સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓને મળેલી ભેટ – સોગાદોની હરાજી કરવામાં આવશે. હરાજી દ્વારા એકઠા થનાર નાણાં દીકરીઓના અભ્યાસ માટે વાપરવામાં આવશે. એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અત્યાર સુધીમાં મળેલી ભેટની હરાજી કરી તેમાંથી જે રકમ એકઠી થશે તે રકમ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે વાપરવામાં આવશે. મહત્વનું છે કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રણાલી શરૂ કરી હતી.
વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમને મળેલ ભેટ –સોગાદની હરાજી કરવામાં આવતી હતી અને તેનાથી મળતા નાણાંનો ઉપયોગ લોક કલ્યાણ અર્થે કરાતો હતો. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના કાર્યકાળ દરમિયાન ભેટમાં મળેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન સાથે હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ ચીજવસ્તુઓના વેચાણ થકી મળેલી રકમ કન્યા કેળવણીમાં આપી દેવામાં આવી હતી.

Tags: Bhupedra Patel CMGift's Auction for educationgujarat
Previous Post

કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થામાં મળી શકે છે ‘હોળી ભેટ’

Next Post

દેશમાં હાનિકારક કચરો ઉત્પન્ન કરવામાં ગુજરાત અગ્રેસર

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દેશમાં હાનિકારક કચરો ઉત્પન્ન કરવામાં ગુજરાત અગ્રેસર

દેશમાં હાનિકારક કચરો ઉત્પન્ન કરવામાં ગુજરાત અગ્રેસર

BBC ન્યૂઝ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ

BBC ન્યૂઝ પર ઈન્કમટેક્સ વિભાગની રેડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.