Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનાર નામાંકિત ફરસાણના વેપારીઓ કમિશનરની ઝપટે

કાળાનાળા વિસ્તારમાં કમિશનરે તપાસ હાથ ધરતા નામાંકિત ત્રણ પેઢીમાંથી પ્લાસ્ટીકનો મોટો જથ્થો ઝડપાયો

aaspassdaily by aaspassdaily
2023-02-23 14:29:35
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

૫૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટીકના ઝબલા અને અન્ય ચીજવસ્તુ પર્યાવરણને અત્યંત હાનીકારક છે આથી સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો છે તેમ છતાં છાનાખુણે તેનું ઉત્પાદન અને વેચાણ ચાલું છે. એટલું જ નહીં નામાંકિત અને પ્રતિષ્ઠિત વેપારીઓ પણ પૈસા બચાવવાના મોહમાં હાનીકારક પ્લાસ્ટીક વાપરીને પર્યાવરણના દુશ્મન બની રહ્યા છે. ભાવનગર મહાપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ રોકવા અસરકારક કામગીરી હાથ ધરી છે અને ખુદ કમિશનર પણ આ મામલે મેદાન છે ત્યારે આજે ભાવનગરના નામાંકિત કહી શકાય તેવા વેપારીઓ કમિશનરની ઝપટે ચડી ગયા હતાં.


પ્રાપ્ત વિગતો અનુસાર કમિશનર એન.વી. ઉપાધ્યાય કાળાનાળા વિસ્તારમાં રાઉન્ડમાં હતા એ સમયે બચુભાઇ દુધવાળા-ક્રેવ ઇટેબલ્સ, મહાવીર સ્વીટ અને મહાદેવ કેળા વેફર્સ તપાસ કરતા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો હોવાનું ખુલ્યું હતું. આથી ત્રણેય વેપારીઓને ત્યાંથી પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કર્યો હતો જેનું વજન આશરે ૫૦ કિલોથી વધુ થાય છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ સબબ ત્રણેય નામાંકિત વેપારી પેઢીને રૂા.૫-૫ હજાર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કોર્પોરેશનની કામગીરીના પગલે લોકોના ટોળા જામ્યા હતાં અને પર્યાવરણનો દુશ્મન એવા પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનાર વેપારી પેઢીઓની ટીકા શરૂ થઇ હતી !

Tags: bhavnagarplastic cheking
Previous Post

ચિત્રામાં રહેતા રત્નકલાકાર ઉપર તલવાર વડે હુમલો

Next Post

નંદકુવરબા મહિલા કોલેજમાં યુવા ઉત્સવનો પ્રારંભ

aaspassdaily

aaspassdaily

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
નંદકુવરબા મહિલા કોલેજમાં યુવા ઉત્સવનો પ્રારંભ

નંદકુવરબા મહિલા કોલેજમાં યુવા ઉત્સવનો પ્રારંભ

ભંડારા પ્રસંગના કેટલાક રિવાજો દુર કરવા ગોસ્વામી સમાજની હિમાયત

ભંડારા પ્રસંગના કેટલાક રિવાજો દુર કરવા ગોસ્વામી સમાજની હિમાયત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.