Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ આજે થશે નિવૃત્ત

જસ્ટિસ એ.જે. દેસાઈ સોમવારે ચાર્જ સંભાળશે

aaspassdaily by aaspassdaily
2023-02-25 11:10:39
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થશે. ત્યારે ગુજરાત હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇ (આશીષ જીતેન્દ્ર દેસાઈ)ની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુએ ટ્વીટના માધ્યમથી માહિતી આપી હતી.
ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવામાં આવતા મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડતા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની 17 ફેબ્રુઆરીએ નિમૂણંક કરાઈ હતી. જોકે, સોનિયાબેન ગોકાણી વય મર્યાદાના કારણે આજે નિવૃત થઈ રહ્યા છે. તેઓ માત્ર 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શક્યા છે.
ગુજરાત હાઇકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણીની નિવૃત થતાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂક કરાઈ છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ એ.જે. દેસાઇ સોમવારે ચાર્જ સંભાળશે. તેઓ મૂળ વડોદરાના છે. એ.જે.દેસાઇના પિતા 1983થી 1989 સુધી હાઇકોર્ટના જસ્ટિસ હતા. 2011માં હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂંક થઇ હતી.

Tags: gujarat high courtretieredSoniya gokani chief justice
Previous Post

ફરીવાર વધશે EMI : RBI ગર્વનરે આપ્યા રેપો રેટ વધારવાના સંકેત

Next Post

મોબાઈલ પર લિંક આવતાં ઓપન કરી વિગતો આપતા એકાઉન્ટમાંથી 91 હજાર છૂમંતર

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મોબાઈલ પર લિંક આવતાં ઓપન કરી વિગતો આપતા એકાઉન્ટમાંથી 91 હજાર છૂમંતર

મોબાઈલ પર લિંક આવતાં ઓપન કરી વિગતો આપતા એકાઉન્ટમાંથી 91 હજાર છૂમંતર

ગુલામ નબી આઝાદે જયરામ રમેશને મોકલી 2 કરોડની બદનક્ષીની નોટિસ

ગુલામ નબી આઝાદે જયરામ રમેશને મોકલી 2 કરોડની બદનક્ષીની નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.