• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતમાં 2 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા

બાળાને વિધર્મી યુવકે ઉઠાવી જઈ પિશાચી કૃત્ય કર્યું

aaspassdaily by aaspassdaily
2023-02-28 13:34:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતમાં બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને 25મી ફેબ્રુઆરીના રોજ સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે ત્યાં સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. સુરતના સચિન ખાતે આવેલા કપલેથા ગામમાં બે વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા 23 વર્ષીય વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે. મોડી સાંજે યુવક બાળકીને રમાડવાનું કહી લઈ ગયો હતો. બાદમાં મોડી રાત્રિએ પરત ન આવતાં પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન ગામમાં ખૂલી જગ્યામાં બાળકીની લાશ મળી આવી હતી. એને લઇ સચિન પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ગણતરીના કલાકોમાં દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમ યુવકે ઝડપી લીધો હતો.
સચિનના કપલેથા ગામમાં રહેતી બે વર્ષની બાળકીને એ ગામમાં પાડોશમાં રહેતા 23 વર્ષીય વિધર્મી યુવકે દુષ્કર્મ કરી હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. નજીકમાં રહેતા ઈસ્માઈલ યુસુફ ભોગ બનનારના ઘરે અવારનવાર આવતો જતો રહેતો હતો. ત્યારે પડોશમાં રહેતો યુવક દરરોજની જેમ સોમવારે સાંજે બાળકીને રમાડવા માટે લઈ ગયા ગયો હતો. મોડી રાત સુધી બાળકી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ તપાસ કરતાં પાડોશી અને બાળકી સાંજથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. બાળકી ન મળતાં પરિવારજનોએ તાત્કાલિક સચિન પોલીસનો સંપર્ક કર્યો હતો. મામલો બે વર્ષની માસૂમ બાળકીનો હોવાથી પોલીસે પણ એકપણ મિનિટનો સમય બગાડ્યા વગર તેને ગંભીરતાથી લીધો હતો અને પોલીસની એક ટીમ બાળકીના ઘરે ગઇ અને બીજી ટીમ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા માંડી હતી. દરમિયાન પોલીસે બાળકીની શોધખોળ કરતા કપલેથા ગામ નજીકથી લાશ મળી આવી હતી.
કપલેથા ગામમાં આવેલા એક બંધ મકાનની પાછળ ખુલ્લી જગ્યામાં ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. શહેરના છેવાડે આવેલા સચિન કપલેથા નજીકથી મોડી રાત્રે બાળકીની લાશ મળી આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. બાદમાં તપાસ કરી હતી તો જાણવા મળ્યું હતું કે બાળકીની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા સેવાઈ રહી હતી. એ બાદ તેની હત્યા કરાવી હોવાનું જાણવા મળ્યું હતું.
બાળકીની લાશ મળતાં પોલીસ ચોમેર તપાસમાં જોડાઈ ગઈ હતી. પોલીસે તેનાં માતા-પિતાની પૂછપરછ કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે બાળકીને છેલ્લે પાડોશમાં રહેતા ઈસ્માઈલ ઉર્ફે યુસુફ રમાડવા માટે લઈ ગયો હતો, ત્યાર બાદ તે પરત લાવ્યો ન હતો. પોલીસે યુસુફને શોધવા પ્રયાસ કર્યો ત્યારે તે પણ મળ્યો નહોતો. એને લઇ પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેને પકડવા રાત્રે જ કામે લગાવી હતી. પોલીસ ટીમની મહેનત બાદ નરાધમ યુસુફને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધી હતો. હાલ પોલીસ યુસુફની અટક કરીને બાળકી સાથે દુષ્કર્મ કર્યું છે કે નહીં અને હત્યા કરી છે કે નહીં એ અંગે પૂછપરછ કરી રહી છે.
ગામની ખુલ્લી જગ્યામાંથી ઘરેથી ગુમ થયેલી બાળકીની લાશ મળી આવતાં તેની હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેની પર દુષ્કર્મ થયું હોવાનું પણ પોલીસ જણાવી રહી છે, પરંતુ આ સમગ્ર બાબત બાકીના પીએમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. એને લઇ પોલીસે બાળકીના મૃત્યુને સિવિલ પીએમ ખાતે મોકલી આપ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ સચોટ કારણ જાણી શકાશે.

Tags: balaki dushkarm murderone arrestsachinsurat
Previous Post

ધો.1 થી જ શાળામાં ગુજરાતી ફરજીયાત: વિધેયક રજુ

Next Post

સ્વચ્છતા અભિયાનને હાંસી પાત્ર બનાવતું બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ, પાર્કિંગ સ્પેસમાં કચરો અને ભંગારના ખડકલા

aaspassdaily

aaspassdaily

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
સ્વચ્છતા અભિયાનને હાંસી પાત્ર બનાવતું બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ, પાર્કિંગ સ્પેસમાં કચરો અને ભંગારના ખડકલા

સ્વચ્છતા અભિયાનને હાંસી પાત્ર બનાવતું બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ, પાર્કિંગ સ્પેસમાં કચરો અને ભંગારના ખડકલા

કુંભારવાડા મોક્ષ મંદિરમાં કબ્જાે જમાવી પૂર્વ કોર્પોરેટર અને સાગરીતો અનૈતિક પ્રવૃત્તિ આચરતા હોવાનો સણસણતો આક્ષેપ

કુંભારવાડા મોક્ષ મંદિરમાં કબ્જાે જમાવી પૂર્વ કોર્પોરેટર અને સાગરીતો અનૈતિક પ્રવૃત્તિ આચરતા હોવાનો સણસણતો આક્ષેપ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In