Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગોધરા કાંડમાં વીરગતિ પામેલા કારસેવકોને દીપ પ્રાગટ્ય કરી અપાઇ શ્રદ્ધાજલી

શહીદ ભગતસિંહની પ્રતિમાનું સન્માન જાળવવાના કોર્પોરેશન નીરસ, રાજકીય પક્ષો પણ માત્ર ઉપયોગમાં માહિર .?!

jatinsanghvi by jatinsanghvi
2023-02-28 14:46:53
in Uncategorized
Share on FacebookShare on Twitter


વર્ષ 2002માં 27 ફેબ્રુઆરીએ અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ટ્રેનના ડબ્બાને ગોધરા ખાતે આગ લગાડી જીવતા સળગાવી મોતને ઘાટ ઉતારી દેવાયા હતા, આ બનાવમાં વીરગતિ પામેલા કાર સેવકોને અંજલી આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સોમવારે શહેરના વીર શહીદ ભગતસિંહ ચોક (ઘોઘાગેટ)ખાતે અંજલિ આપવા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા જેમાં સ્થાનિક પદાઅધિકારીઓ, અગ્રણીઓ તથા કાર્યકર્તાઓએ જોડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી.

શહીદ ભગતસિંહની પ્રતિમાનું સન્માન જાળવવાના કોર્પોરેશન નીરસ, રાજકીય પક્ષો પણ માટે ઉપયોગમાં માહિર .?!
ભાવનગરમાં ઘોઘાગેટ ચોકમાં વીર શહીદ ભગતસિંહની પ્રતિમા મુકવામાં આવી છે ચોકનું નામકરણ પણ તેમના નામથી કરાયું છે પરંતુ ભગતસિંહની પ્રતિમાનું યોગ્ય સન્માન નહિ જળવાતું હોવાનો ગણગણાટ નગરજનોમાં છે, કોર્પોરેશન દ્વારા ક્યારેય પ્રતિમા પરથી ધૂળ શુધ્ધા ખંખેરવામાં આવે છે કે કેમ.? તે પ્રશ્ન છે.! વધુમાં રાજકીય પક્ષો અને આગેવાનો પણ ધરણાં પ્રદર્શન વખતે ભગતસિંહના સ્ટેચ્યુનો સહારો લ્યે છે પરંતુ સ્ટેચ્યુની દરકાર લેવાના કેટલાએ રસ દાખવ્યો.? તેમ લોકો પૂછી રહ્યા છે. મહાપાલિકા તંત્ર દ્વારા શહેરમાં દરેક સ્ટેચ્યુની નિયમિત રીતે યોગ્ય સાફ સફાઈ સાથે દરકાર લેવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

Previous Post

આરટીઓરોડ પર આવેલ ગોડાઉનમાં મધરાતે આગ ભભૂકી

Next Post

ફરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા એલન મસ્ક! જાણો કેટલા પાછળ થઈ ગયા ગૌતમ અદાણી

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Στρατηγικές Συστήματα Στοιχήματος Παιχνιδιού Με Τροχό casino national – GR Get Started

March 4, 2026
Uncategorized

Gratisspinn $1 Innskudd Nettcasino Comeon — hele Norge

March 4, 2026
Uncategorized

Sorter Beste Spilleautomater Med Mobiltelefonen Din casino moi _ Norge

March 4, 2026
Next Post
ફરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા એલન મસ્ક! જાણો કેટલા પાછળ થઈ ગયા ગૌતમ અદાણી

ફરી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા એલન મસ્ક! જાણો કેટલા પાછળ થઈ ગયા ગૌતમ અદાણી

Truke Buds A1 લોન્ચ, ઓછી કિંમતે ANC જેવા ફીચર્સ, Amazon પર થશે સેલ

Truke Buds A1 લોન્ચ, ઓછી કિંમતે ANC જેવા ફીચર્સ, Amazon પર થશે સેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.