Sunday, March 22, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

કરચલિયાપરાના મકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી

બે માળના મકાનના ઉપરના માળે આગ લાગતા ઘરવખરી લપેટમાં આવી ગઈ

aaspassdaily by aaspassdaily
2023-03-01 14:13:44
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરના કરચલીયાપરા, વાલ્મિકી વાસમાં આવેલ બે માળના મકાનમાં ઉપરના માળે ગત મોડી રાત્રીના આગ લાગતા ઘરવખરી આગની લપેટમાં આવી ગઈ હતી.આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કરચલીયાપરા, વાલ્મિકી વાસમાં આવેલ જયાબેન કનુભાઈ બારૈયાની માલિકીના બે માળના મકાનમાં ઉપરના માળે ગત મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર આગ લાગતા મકાનમાં રાખેલ ગાદલાં-ગોદડાં, ટી.વી., પંખો, સહિતની ઘરવખરી આગની લપેટમાં આવી ગઈ હતી.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને અડધી ગાડી પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અને નુકસાની જાણી શકાઈ ન હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.

Previous Post

સાળાની ધમકીથી બહેનનું ઘર ઉજડ્યું, ઝેરી દવા પી લેનાર બનેવીનું મોત

Next Post

પાલિતાણામાં વહીવટદાર સોની પરિવારે રૂ.દોઢ કરોડની જમીનનો બારોબર ‘વહીવટ’ કરી નાખ્યો

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
પાલિતાણામાં વહીવટદાર સોની પરિવારે  રૂ.દોઢ કરોડની જમીનનો બારોબર ‘વહીવટ’ કરી નાખ્યો

પાલિતાણામાં વહીવટદાર સોની પરિવારે રૂ.દોઢ કરોડની જમીનનો બારોબર 'વહીવટ' કરી નાખ્યો

ભંડારીયામાં દુકાનદારને ફડાકા ઝીંકી પાંચ શખ્સે કરી તોડફોડ, ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા

ભંડારીયામાં દુકાનદારને ફડાકા ઝીંકી પાંચ શખ્સે કરી તોડફોડ, ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.