Thursday, February 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સતીષ કૌશિકનું મોત સામાન્ય નહીં, શંકાસ્પદ!

દિલ્હીમાં મોતથી સવાલો: ફાર્મહાઉસનો ગુટખા કંપનીનો માલિક દુષ્કર્મના કેસમાં ફરાર

aaspassdaily by aaspassdaily
2023-03-11 11:01:29
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બોલીવુડના એકટર અને નિર્માતા-નિર્દેશક સતીષ કૌશિકના દિલ્હીમાં નિધનને લઈને અનેક ચોંકાવનારી ખબરો બહાર આવી રહી છે, તેમનું મૃત્યુ સામાન્ય નહીં, પણ શંકાસ્પદ હાલતમાં થયું હોવાની ચર્ચા છે. પસંદગીના લોકો માટે જે ફાર્મહાઉસમાં પાર્ટી યોજાઈ હતી ત્યાં વાંધાજનક દવાઓ મળી આવી છે અને ફાર્મહાઉસનો માલિક ગુટખા કંપનીનો માલિક છે અને તે દુષ્કર્મના કેસમાં ફરાર હોવાનું બહાર આવ્યુ છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હોળીની પાર્ટીના બહાને એક મોટા બિલ્ડર અને કુબેર ગુટખા કંપનીના માલિક વિકાસ માલુએ સતીષ કૌશિકને દિલ્હી બોલાવ્યો હતો. રજોકરીના વેસ્ટ એન્ડ કોલોનીમાં એક આલિશાન ફાર્મ હાઉસમાં ગુપ્ત રીતે પાર્ટી રાખવામાં આવી હતી. ત્યાંથી કેટલીક વાંધાજનક દવા પણ મળી આવી હતી. આ કેવા પ્રકારની પાર્ટી હતી અને તેમાં કેવા કેવા લોકો સામેલ થયા હતા તેની તપાસ થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, હોળી પર મોડી રાતે આયોજીત પાર્ટી બાદ અચાનક સતીષ કૌશિકને છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો અને ત્યારે તેમને ફાર્મ હાઉસથી ગુરુગ્રામ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ ફાર્મ હાઉસનો માલિક કુબેર ગુટખા કંપનીનો માલિક વિકાસ માલુમ બતાવવામાં આવી રહ્યો છે અને માલુ દુષ્કર્મના કેસમાં ફરાર છે. ધરપકડથી બચવા તે મોટે ભાગે દુબઈમાં જ રહે છે. સૂત્રો મુજબ માલુ મારી માટે દુબઈથી દિલ્હી આવ્યો હતો. આ પાર્ટીમાં એક બિલ્ડર પણ હતા જેનો વસંત કુંજ, દ્વારકા અને જનકપુરી વિસ્તારમાં પ્રોપર્ટીનો કારોબાર છે.

Previous Post

દુનિયાના સૌથી મોટા શિયા અને સુન્ની દેશોએ મિલાવ્યા હાથ

Next Post

IPL 2023 અગાઉ દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ પાકિસ્તાનમાં ફટકારી આક્રમક સદી

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
આંતરરાષ્ટ્રીય

નેપાળમાં મુસાફરોને લઈને જતી બસ નદીમાં ખાબકતા 12 ના મોત

February 11, 2026
તાજા સમાચાર

વંદે માતરમ્ રાષ્ટ્રગીતને હવે રાષ્ટ્રગાન સમકક્ષ સન્માન

February 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાનું નરમ વલણ : ૫૦૦ યુએસ ડોલરનો સમાન ખરીદવા માટેની શરતમાંથી ભારતને મુક્તિ

February 11, 2026
Next Post
IPL 2023 અગાઉ દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ પાકિસ્તાનમાં ફટકારી આક્રમક સદી

IPL 2023 અગાઉ દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ પાકિસ્તાનમાં ફટકારી આક્રમક સદી

મિથુન રાશિમાં થશે મંગળ સંક્રમણ, આ 5 રાશિઓ થશે ધનવાન, આવકમાં વધારો થશે!

મિથુન રાશિમાં થશે મંગળ સંક્રમણ, આ 5 રાશિઓ થશે ધનવાન, આવકમાં વધારો થશે!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.