Sunday, June 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાજપ સંગઠનમાં મહામંત્રી પદે નાના સમુદાય – સમાજને મળી શકે પ્રતિનિધિત્વ

ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ નિમાયા બાદ હવે સપ્તાહમાં બાકીના હોદેદારોની નિમણુક થશે

aaspassdaily by aaspassdaily
2023-03-13 15:15:09
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૧૩
ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં ફેરફાર કરી પ્રમુખ પદે અભયસિંહ ચૌહાણની તાજપોશી થઈ છે ત્યારે હવે આ સપ્તાહમાં ત્રણ મહામંત્રી, ઉપપ્રમુખ સહિતના હોદેદારોની નિમણૂક હાથ ધરાશે. મહામંત્રીની નિમણૂકમાં પ્રદેશ સંગઠન દ્વારા નાના સમાજ- સમુદાયમાંથી આવતા કાર્યકર્તાને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે તે ધ્યાને લેવા વિચારણા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકીય ક્ષેત્રે બહુમત સમાજના પ્રતિનિધિને મહત્વ અપાતું રહ્યું છે પરિણામે સામાજીક અને સમુદાય રીતે નાના – નાના સમાજને પ્રતિનિધિત્વ હાથ લાગતું નથી ત્યારે સંગઠનમાં ખાસ આ મુદ્દો ધ્યાને લઈ નિમણૂકો કરવામાં આવે તેવી એક સંભાવના જાવાઈ રહી છે, દરમિયાનમાં જૂના જાગીઓ પણ સંગઠનમાં સ્થાન મેળવવા સક્રિય થયા છે તો યુવા કાર્યકરો પણ આશાવાદી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ સંગઠનમાં હોદેદારોની નિમણૂક થશે ત્યારે પદ મેળવવા ઈચ્છુંકોએ ટોપથી બોટમ સુધી ભલામણોનો મારો ચલાવ્યો છે.
ભાજપ સંગઠન દ્વારા પ્રમુખની નિમણુક કરાયા બાદ હવે પ્રદેશ દ્વારા મહામંત્રીઓ માટે નામો મંગાવી આખરી મહોર ત્યાંથી મારવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. આગામી દિવસોમાં પ્રમુખ અભયસિંહ ચૌહાણ કાર્યકર્તાઓની લાગણી અને માંગણી મુજબના નામો સાથેનું લિસ્ટ લઈ પ્રદેશ સંગઠનને સુપ્રત કરશે અને પ્રદેશમાંથી નામોની પસંદગી જાહેર કરાશે.

Previous Post

જીલ્લા ભાજપ અધ્યક્ષનો પદભાર સંભાળતા આર.સી મકવાણા, હવે કાર્યકર્તાઓની વાત કાને ઘરાશે!

Next Post

કાલથી ભાવનગરના ૬૯૬૭૯ વિધ્યાર્થીઓની બોર્ડની કસોટી

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર

ઇતિહાસના સોનેરી પાને ‘સંવેદના સોસાયટી’ના ચમકતા રંગો દિવ્યાંગોના સશક્તિકરણ માટે બોટાદમાં મળી સંકલન બેઠક

June 20, 2026
શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર
ભાવનગર

શિક્ષકોને ટેટ મુક્તિ માટે શૈક્ષિક સંધ ભાવનગરના ધરણા અને આવેદનપત્ર

June 20, 2026
શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ
ભાવનગર

શ્રીકષ્ટભંજનદેવને ફૂલોનો દિવ્ય શણગાર,સુખડીનો અન્નકૂટ

June 20, 2026
Next Post
કાલથી ભાવનગરના ૬૯૬૭૯ વિધ્યાર્થીઓની બોર્ડની કસોટી

કાલથી ભાવનગરના ૬૯૬૭૯ વિધ્યાર્થીઓની બોર્ડની કસોટી

Googleએ રિલીઝ કર્યું એન્ડ્રોઇડ 14નું બીજું પ્રીવ્યુ, ઘણા બધા નવા ફીચર્સની હશે ભરમાર, જાણો વિગતો

Googleએ રિલીઝ કર્યું એન્ડ્રોઇડ 14નું બીજું પ્રીવ્યુ, ઘણા બધા નવા ફીચર્સની હશે ભરમાર, જાણો વિગતો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.