Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

માનહાનિના કેસમાં ચુકાદો આવતાં જ કોંગ્રેસે ટ્વિટર પ્રોફાઈલ બદલી

aaspassdaily by aaspassdaily
2023-03-24 11:22:49
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરતની કોર્ટે માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારી છે. રાહુલની સજા બાદ જોરશોરથી રાજકારણ થઈ રહ્યું છે. કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ તમામ બાબતોની વચ્ચે કોંગ્રેસે પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઈલ ફોટો બદલ્યો છે. આ સાથે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ આ ફોટો પોતાની પ્રોફાઇલ પર લગાવી દીધો છે.
નેતાઓએ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રોફાઈલ ફોટો બદલ્યો
કોંગ્રેસે ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સત્તાવાર એકાઉન્ટ્સમાં એક નવો પ્રોફાઇલ ફોટો મુકી શેર કર્યો છે. આ ફોટો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન લેવામાં આવ્યો છે, જેના પર લખ્યું છે ‘ડરો મત’.
કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે જો કે રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ કોર્ટે 30 દિવસ માટે જામીન આપ્યા હતા. હવે રાહુલ આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરશે.

Previous Post

મ્યુચ્યુઅલ ફંડમાં 31મી સુધીમાં નોમીની દાખલ કરવું ફરજીયાત

Next Post

અમૃતપાલના સાથીઓએ વેર્યા વટાણા: અન્ય એક સહયોગી અમિત સિંહની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અમૃતપાલના સાથીઓએ વેર્યા વટાણા: અન્ય એક સહયોગી અમિત સિંહની ધરપકડ

અમૃતપાલના સાથીઓએ વેર્યા વટાણા: અન્ય એક સહયોગી અમિત સિંહની ધરપકડ

હિંડનબર્ગનો હાહાકાર :  જેક ડોર્સીની કંપનીના 80 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા

હિંડનબર્ગનો હાહાકાર : જેક ડોર્સીની કંપનીના 80 હજાર કરોડ રૂપિયા ડૂબ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.