Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ મળશે સબસિડી: 9.59 કરોડ પરિવારને મોદી સરકારે આપી રાહત

aaspassdaily by aaspassdaily
2023-03-25 10:07:52
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશના 9.59 કરોડ પરિવારને મોદી સરકારે વધુ એક મોટી રાહત આપી છે. જેમાં ઉજ્જ્વલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર વધુ એક વર્ષ સબસીડી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટના આ નિર્ણયને પગલે 9 કરોડથી વધુ પરિવારને દર મહિને 200 રૂપિયાનો ગેસ સિલિન્ડર પર ફાયદો થશે. જોકે સરકારના આ નિર્ણયથ 7680 કરોડ રૂપિયાનો બોજો વધશે. અગાઉના ચાલુ નાણાકીય વર્ષમાં 6100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે ૧૨ ગેસ સિલિન્ડર પર સબસીડી આપવામાં આવે છે જેમાં વધારો કરી અને વધુ એક વર્ષ માટે આ યોજના હેઠળ સબસીડી લંબાવી દીધી છે. સરકાર ગરીબ પરિવારની મહિલાઓને એલપીજી કનેકશન આપવા માટે મેં 2016મા પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો પ્રારંભ કર્યો હતો. જે સબસીડીની રકમ લાભાર્થીઓને જે તે બેંક ખાતામાં જ સીધી જમા કરી દેવામાં આવે છે.ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ફોર્મેશન લિમિટેડ દ્વારા 22 મે 2022 પહેલા જ આ સબસીડી આપવામાં આવે છે.

માર્ચ મહિનામાં નોંધાયો છે 50 રૂપિયાનો જબરો વધારો
ઘરેલું વપરાશમાં લેવાતા ગેસના સિલિન્ડરના ભાવ આસમાનને આંબી રહ્યા છે. માર્ચ મહિનામાં આ ગેસના સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો જબરો વધારો જોવા મળ્યો હતો. મહત્વનું છે કે લાંબો સમય સુધી સ્થિર રહ્યા બાદ આ કિંમતમાં એક ઝાટકે વધાર આવ્યો હતો. પરીણામેં દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.તણાવભરી પરિસ્થિતિને બદલે એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો થાય છે. ત્યારે આવી સ્થિતિમાં પીએમયુવાય લાભાર્થીઓને એલપીજીની ઊંચી કિંમત સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે.

Previous Post

રાજ્યભરની જેલમાં ગૃહ વિભાગના દરોડા, જેલમાંની જલસા પાર્ટીઓ રડારમાં?

Next Post

કેંદ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
કેંદ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

કેંદ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

અમૃતપાલ દિલ્હીમાં : ISBT બસ સ્ટેન્ડ પર નજરે જોયાની આશંકા

અમૃતપાલ દિલ્હીમાં : ISBT બસ સ્ટેન્ડ પર નજરે જોયાની આશંકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.