Friday, May 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં સ્કૂલમાં ફાયરિંગ, 3 વિદ્યાર્થીઓ સહિત 6ના મોત;

પોલીસે મહિલાને ઠાર મારી: પોલીસના જણાવ્યા અનુસાર તે ટ્રાન્સજેન્ડર હતી

cradmin by cradmin
2023-03-28 10:28:51
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અમેરિકાના ટેનેસી રાજ્યના નેશવિલે શહેરમાં આવેલી એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ઓડ્રી હેલ નામની 28 વર્ષની મહિલાએ ફાયરિંગ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં 6 લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ વિદ્યાર્થીઓનો પણ સામેલ છે. ગોળી વાગવાથી તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને મોનરો કેરલ જુનિયર ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.
હુમલા બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને 15 મિનિટમાં જ હુમલાખોર મહિલાને ઠાર મારી હતી. રિપોર્ટ મુજબ, જે શાળા પર હુમલો કરવામાં આવ્યો હતો તેનું નામ ધ કોવેનન્ટ સ્કૂલ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના બાદથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે. નેશવિલે પોલીસના પ્રવક્તા ડોન એરોને પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપી પાસે બે રાઈફલ અને એક હેન્ડ ગન હતી. પોલીસે જણાવ્યું કે ઓડ્રી હેલ ટ્રાન્સજેન્ડર હતી. તેનો જન્મ છોકરી તરીકે થયો હતો, પરંતુ તેની લિંક્ડઈન પ્રોફાઇલ મુજબ, તે પોતાને પુરૂષ તરીકે આઈડેંટિફાઈ કરતી હતી અને પુરુષની જેમ જ રહેતી હતી. જો કે પોલીસે આ અંગે વધુ માહિતી આપી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે આ જ સ્કૂલની જ પૂર્વ વિદ્યાર્થિની હતી.
પોલીસને તેની પાસે સ્કૂલના નકશા મળી આવ્યા છે અને તે ઘણા દિવસોથી સ્કૂલનો સર્વે પણ કરી રહી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેની પાસેથી મળી આવેલા કેટલાક કાગળોમાં લોકેશનનો ઉલ્લેખ મળ્યો હતો, પરંતુ ત્યાં હાઈ સિક્યુરિટી હોવાથી હુમલો ન કરવાનો નિર્ણય લેવાયો હતો.

Previous Post

આ Essential Oils મૂળમાંથી પિમ્પલ્સ અને ખીલને મિશ્રિત કરશે, તમને અરીસામાં નિષ્કલંક ચહેરો દેખાશે

Next Post

પાન મસાલા, સિગારેટ, તમાકુ પર 1 એપ્રિલથી લાગુ થશે સેસના દરની મર્યાદા

cradmin

cradmin

Related News

પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના સૈન્ય કેમ્પ ઉપર આતંકવાદી હુમલો

May 15, 2026
ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ
આંતરરાષ્ટ્રીય

ફિલિપાઇન્સ સંસદ ભવન બહાર ફાયરિંગની ઘટનાથી મચી નાસભાગ

May 14, 2026
ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
આંતરરાષ્ટ્રીય

ચીનમાં શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બેઠક

May 14, 2026
Next Post
પાન મસાલા, સિગારેટ, તમાકુ પર 1 એપ્રિલથી લાગુ થશે સેસના દરની મર્યાદા

પાન મસાલા, સિગારેટ, તમાકુ પર 1 એપ્રિલથી લાગુ થશે સેસના દરની મર્યાદા

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર શેતલ લોલીયાણીની ધરપકડ

સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકનાર શેતલ લોલીયાણીની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.