Monday, August 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

હિન્દુઓના અધિકારોના રક્ષણ માટે પાકિસ્તાનમાં દેશવ્યાપી અભિયાન

ખૈબર પ્રાંતમાં રહેતા હિન્દુ સંગઠનો હવે પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરવા જઇ રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2026-08-03 11:34:26
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં હિન્દુઓને લઘુમતી તરીકે ત્યાંના બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા છે તેનો અમલ નથી થઇ રહ્યો માટે હવે હિન્દુ સંગઠનોએ આ મુદ્દે સરકાર સામે એક મોટંુ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. ખાસ કરીને ખૈબર પ્રાંતમાં રહેતા હિન્દુ સંગઠનો હવે પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરવા જઇ રહ્યા છે.
ઓલ બાલમિક હિન્દુ કોમ્યુનિટી ખૈબરના પ્રમુખ તરીકે પસંદ કરાયેલા હારૂણ સરબ દયાલે કહ્યું હતું કે અમારુ સંગઠન તમામ હિન્દુ સંગઠનોને એકઠા કરી રહ્યું છે, પાકિસ્તાનમાં હિન્દુઓને તેમના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. દસકા જુના અમારા સંગઠન દ્વારા શનિવારે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં વિવિધ ગામના સરપંચો, વકીલો, સામાજિક કાર્યકર્તાઓ સહિત અનેક સંગઠનો પણ સામેલ થયા હતા. તમામ લોકોને સંબોધતા દયાલે કહ્યું હતું કે બાલમિક હિન્દુ સમાજ સહિત તમામ લઘુમતીઓ પાકિસ્તાનમાં અન્યાયનો સામનો કરી રહ્યા છે. દયાલે કહ્યું હતું કે સમાજમાં હિન્દુઓને પણ એક નાગરિક તરીકે સમાન દરજ્જો મળે તે માટે તમામ પ્રકારના સુધારા કરવા પ્રયાસો થઇ રહ્યા છે. યુવાનોને મહિલાઓને નેતૃત્વ આપવામાં આવે, હિન્દુઓને બંધારણે મૂળભૂત અધિકારો આપ્યા છે તેનો અમલ કરવા સરકારને વિનંતી કરવામાં આવી છે.

Tags: hindu civil right protestpakistan
Previous Post

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા

Next Post

કૃષિ અને સહકાર ક્ષેત્રે સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ભાર મુક્ત મંત્રી વાઘાણી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા
આંતરરાષ્ટ્રીય

ઇન્ડોનેશિયામાં જહાજમાં આગ, પાંચ લોકોનાં મોત, 41 લાપતા

August 3, 2026
ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

ખૈબરપ્રાન્તમાં આત્મઘાતી હુમલો : 14 લોકોના મોત, 20 ઘાયલ

August 3, 2026
મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ
આંતરરાષ્ટ્રીય

મોસ્કોમાં મહિલાના આત્મઘાતી હુમલામાં 3નાં મોત, 21 ઘાયલ

August 3, 2026
Next Post
કૃષિ અને સહકાર ક્ષેત્રે સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ભાર મુક્ત મંત્રી વાઘાણી

કૃષિ અને સહકાર ક્ષેત્રે સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ભાર મુક્ત મંત્રી વાઘાણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.