Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

09 એપ્રિલે ભાવનગર-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે પરીક્ષા વિશેષ ટ્રેન દોડશે

jatinsanghvi by jatinsanghvi
2023-04-07 21:24:49
in Uncategorized
Share on FacebookShare on Twitter

ગુજરાત પંચાયત સેવા સેલેક્શન બોર્ડ – ગુજરાત સરકાર 09 એપ્રિલ, 2023 (રવિવાર) ના રોજ “જુનિયર ક્લાર્ક” ની પરીક્ષા વિવિધ સ્થળોએ યોજશે. આ પરીક્ષામાં બેસવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ટ્રેનમાં મુસાફરી કરશે. જેની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 09 એપ્રિલ, 2023ના રોજ ભાવનગરથી ગાંધીગ્રામ અને જૂનાગઢથી રાજકોટ વચ્ચે એક દિવસ માટે “પરીક્ષા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે.
ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર


ભાવનગર-ગાંધીગ્રામ પરીક્ષા વિશેષ ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 05.30 કલાકે ઉપડશે અને 09.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં ગાંધીગ્રામ-ભાવનગર પરીક્ષા વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી 15.30 કલાકે ઉપડશે અને 19.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન માર્ગમાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે.
જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ
રાજકોટ-જૂનાગઢ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 07.00 કલાકે ઉપડશે અને 08.50 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં જૂનાગઢ-રાજકોટ પરીક્ષા વિશેષ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 15.00 કલાકે ઉપડી રાજકોટ 17.00 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર ઉભી રહેશે.
જૂનાગઢ-રાજકોટ-જૂનાગઢ
જૂનાગઢ-રાજકોટ પરીક્ષા વિશેષ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 07.30 કલાકે ઉપડશે અને 10.00 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં રાજકોટ-જૂનાગઢ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 14.55 કલાકે ઉપડશે અને જૂનાગઢ 17.15 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર ઉભી રહેશે.

Previous Post

OnePlusએ લૉન્ચ કર્યું નવું ટીવી, અફોર્ડેબલ પ્રાઈઝ પર મળશે 40-ઇંચની સ્ક્રીન

Next Post

CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Discover the Power of Solscan for Crypto Enthusiasts

March 15, 2026
Uncategorized

Discover Tronscan: Your Go-To Platform for TRON Insights

March 14, 2026
Uncategorized

Кракен 2026: Вход, актуальные онион зеркала и обзор

March 14, 2026
Next Post
CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો

CNG-PNG ગેસના ભાવમાં ઘટાડો

વિશ્વના શ્રેષ્ઠ જાહેર પરિવહનમાં  મુંબઈને સ્થાન

વિશ્વના શ્રેષ્ઠ જાહેર પરિવહનમાં મુંબઈને સ્થાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.