Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભીખ જોતી નથી રોકાણ કરો, તમને વળતર પણ મળશે

ઓડિસાના સોશ્યલ વર્કર ચંદ્રા મિશ્રાએ બેગર્સ કોર્પોરેશનની સ્થાપના કરી

cradmin by cradmin
2023-04-08 09:56:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઓડિસાના એક સોશ્યલ વર્કર ચંદ્રા મિશ્રાએ બેગર્સ કોર્પોરેશનની સ્થાપના કરી છે અને તેનું સુત્ર છે અમારે ભીખ જોતી નથી તમે રોકાણ કરો અને અમે તમને વળતર આપશું અને તે પણ વ્યાજ સાથે ચંદ્રા મિશ્રાએ જણાવ્યું કે આપણે અનેક મંદિરોમાં અને સંસ્થાઓમાં દાન આપીએ છીએ.
ભીખારીઓને થોડા નાણા આપીએ છીએ પરંતુ તેનાથી તેનું જીવન બદલાતું નથી. અથવા તો તેઓ બદલવા માંગતા નથી. તે કહે છે કે હવે ભીખ આપવાની જરૂર નથી. તેને બેગર્સ કોર્પોરેશનની સ્થાપના કરી અને તેમાં 14 જેટલા ભીખારી કુટુંબોને સામેલ કર્યા તેણે પોતાએ પણ રોકાણ કર્યુ અને ભીખારીઓના ફેમીલીને સ્થાનિક રીતે નાન નાના રોજગારી અને અન્ય કામો સોંપે છે.
તે માટેના નાણા પોતે રોકે છે અને જે આવક થાય તે ભીખારીઓને આપે છે જેના કારણે તેઓને ભીખ માંગવા જવું પડતું નથી અને બાદ તેને વધુ સારી રીતે આગળ વધવા આ કોર્પોરેશનની સ્થાપના ઓગષ્ટ-2000માં કરી હતી લોકડાઉન સમયે ભીખારીઓને ભીખ મળતી ન હતી અને તેથી અનેક ભીખારી તેની પાસે કામ માંગવા આવ્યા વારાણસીના ઘાટ પર કામ કરનાર એક મહિલા અને તેનો પતિ પણ સામેલ થયા છે. તેમની ક્ષમતા મુજબ કામ સોંપવામાં આવે છે.

Previous Post

પોંડીચેરીમાં આજથી માસ્ક ફરજીયાત: કોરોનાની સ્થિતિની સમીક્ષા કરતુ કેન્દ્ર

Next Post

હિટવેવની આગાહી

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
હિટવેવની આગાહી

હિટવેવની આગાહી

કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનને હવે વિશ્વ બેંક દ્વારા આંચકો

કંગાળ થવાના આરે ઉભેલા પાકિસ્તાનને હવે વિશ્વ બેંક દ્વારા આંચકો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.