Monday, April 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મોરબી નગર પાલિકા સુપરસીડ

અધિક નિવાસી કલેકટરને વહીવટદાર બનાવાયા

cradmin by cradmin
2023-04-12 10:44:35
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દેવામાં આવી છે. પુલ દુર્ઘટના બાદ હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ઉચ્ચ ન્યાયાલયની ટકોર બાદ હાઈકોર્ટે આ નિર્ણય કર્યો છે.
30 ઓક્ટોબર 2022ની સાંજ મોરબી માટે કાળમુખી બની હતી. આ દિવસે મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 135થી વધુ લોકોના મોત થયા હતા. મોરબી દુર્ઘટનાના પડઘા ગુજરાત સહિત દેશમાં પડ્યા હતા. આ મુદ્દે હજુ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરંતુ આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. 52 સભ્યોની મોરબી નગરપાલિકાને અંતે સુપરસીડ કરવામાં આવી છે. અધિક કલેક્ટર નરેન્દ્ર મુછાળને ચીફ ઓફિસરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.

Previous Post

ભાજપે કર્ણાટકમાં 189 ઉમેદવારની યાદી કરી જાહેર

Next Post

ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, 4નાં મોત

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, 4નાં મોત

ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, 4નાં મોત

ભગવાન શ્રી રામ 21 વર્ષની ઉંમરે આવા જોવાતા હતા..?

ભગવાન શ્રી રામ 21 વર્ષની ઉંમરે આવા જોવાતા હતા..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.