Sunday, April 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોના કેસ વધતા કોવિશિલ્ડ રીટર્ન

વેકસીનનું ઉત્પાદન ફરી શરૂ કરવા પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા નિર્ણય

cradmin by cradmin
2023-04-13 10:45:57
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં કોરોનાની વધુ એક હલકી લહેર આવી રહી હોવાના સંકેત છે અને તે સમયે બે ડોઝ બાદના બુસ્ટર ડોઝ તથા આરોગ્ય સહિતના હાઈ-રીસ્ક કેટેગરીમાં આવતા કર્મચારીઓને જરૂર પડે ચોથો ડોઝ આપવાની આવશ્યકતા રહેશે તેવા અંદાજ બાદ દેશમાં સૌથી વધુ ભરોસાપાત્ર સાબીત થયેલી ‘કોવિશિલ્ડ’ વેકસીનનું ઉત્પાદન ફરી શરૂ કરવા પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટ દ્વારા નિર્ણય લેવાયો છે.
હવે સરકાર ફ્રીમાં વેકસીન આપે તેવી શકયતા નહીવત છે તેથી સીરમે દેશની હોસ્પીટલો તથા રાજય સરકારોના એડવાન્સ ઓર્ડરના આધારે જ વેકસીન ઉત્પાદન કરવા અને તે પેઈડ હશે તે નિશ્ચિત કરશે. જો કે તે માટે 90 દિવસનો પ્રથમ શેડયુલ તૈયાર કરાયો છે અને તેમાં 60-70 લાખ ડોઝ ઉત્પાદીત કરશે. જે 1 વર્ષની એકસપાયરી ધરાવતા હશે પછી આવશ્યકતા મુજબ વેકસીન ઉત્પાદન આગળ વધારાશે.

Previous Post

ભટિંડામાં ચાર જવાનોના મોત બાદ ફાયરિંગને કારણે અન્ય એક જવાનનું મોત

Next Post

અમે રશિયા કરતા પણ સસ્તુ ક્રુડ આપીશું- ઈરાકે કરી ભારતને ઓફર

cradmin

cradmin

Related News

અમદાવાદમાં ક્રેશ થયેલ વિમાનમાં મોટી ખામીઓ હોવાનો અમેરિકન એવિયેશન સેફ્ટી ગ્રૂપનો દાવો
તાજા સમાચાર

અમદાવાદ વિમાની દુર્ઘટનાના પીડિત પરિવારો એક વર્ષ પછી પણ ન્યાયથી વંચિત

April 11, 2026
તાજા સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અટકાવવા માટેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

April 11, 2026
તાજા સમાચાર

ધોલેરા – સાણંદમાં નિર્માણ થશે ઈન્ડો તાઇવાન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક

April 11, 2026
Next Post
અમે રશિયા કરતા પણ સસ્તુ ક્રુડ આપીશું- ઈરાકે કરી ભારતને ઓફર

અમે રશિયા કરતા પણ સસ્તુ ક્રુડ આપીશું- ઈરાકે કરી ભારતને ઓફર

PhonePe એ જનરલ એટલાન્ટિકથી વધુ $100 મિલિયન કર્યા ભેગા, જાણો શું છે કંપનીનો પ્લાન

PhonePe એ જનરલ એટલાન્ટિકથી વધુ $100 મિલિયન કર્યા ભેગા, જાણો શું છે કંપનીનો પ્લાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.