Monday, April 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

IPLમાં ફિક્સિંગના પ્રયાસ: RCBના ખેલાડીને આપવામાં આવી લાલચ

એક ડ્રાઈવરે લાલચ આપી હતી કે, જો તે તેને ટીમની અંદરની બાબતો જણાવશે તો તે આ ખેલાડીને મોટી રકમ આપી શકે છે

cradmin by cradmin
2023-04-19 11:52:03
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં ફરી એકવાર ફિક્સિંગનો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, આ વખતે આ મામલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે સંબંધિત છે. વિગતો મુજબ એક ડ્રાઈવરે IPL સટ્ટાબાજીમાં પૈસા ગુમાવ્યા બાદ સિરાજનો સંપર્ક કર્યો હતો.
PTIના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવરે સિરાજને લાલચ આપી હતી કે, જો તે તેને ટીમની અંદરની બાબતો જણાવશે તો તે આ ખેલાડીને મોટી રકમ આપી શકે છે. પરંતુ સિરાજે સમગ્ર મામલાની જાણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમ (ACU)ને કરી છે.
આ માહિતી પછી BCCIનું આ યુનિટ એક્શનમાં આવ્યું અને ઝડપી તપાસ કરતા ડ્રાઈવરની ધરપકડ કરી હતી. BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું છે કે, સિરાજનો સંપર્ક કરનાર વ્યક્તિ બુકી નથી, પરંતુ હૈદરાબાદનો ડ્રાઈવર છે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ‘સિરાજનો સંપર્ક કરનાર કોઈ બુકી નહોતો. તે હૈદરાબાદનો ડ્રાઈવર છે, જે મેચ પર સટ્ટો લગાવે છે. તેણે સટ્ટાબાજીમાં ઘણા પૈસા ગુમાવ્યા, જેના કારણે તેણે ટીમની અંદરની માહિતી માટે સિરાજનો સંપર્ક કર્યો. સિરાજે તરત જ આ અંગે જાણ કરી.

Previous Post

અતીકના બ્લેક મનીનું રોકાણ ગુજરાતમાં પણ!

Next Post

ટૂંકા ગાળામાં તગડો નફો મેળવવા નિવૃત્ત પી.એસ.આઈ.એ રૂ.૭.૩૪ લાખ ખોયા

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં આજે ગુજરાત અને રાજસ્થાન ટીમ વચ્ચે મુકાબલો

April 4, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકા – ઈઝરાયેલ સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનમાં ૬૦૦થી વધુ શાળાઓ તબાહ

April 4, 2026
3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા
તાજા સમાચાર

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

April 4, 2026
Next Post
ટૂંકા ગાળામાં તગડો નફો મેળવવા નિવૃત્ત પી.એસ.આઈ.એ રૂ.૭.૩૪ લાખ ખોયા

ટૂંકા ગાળામાં તગડો નફો મેળવવા નિવૃત્ત પી.એસ.આઈ.એ રૂ.૭.૩૪ લાખ ખોયા

યુવરાજસિંહની તબિયત લથડતા પોલીસ સમક્ષ હાજર ન થયા

યુવરાજસિંહની તબિયત લથડતા પોલીસ સમક્ષ હાજર ન થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.